________________
ગકારના ભેદના જ્ઞાનનું કારણ
258. નત્રો---
दृश्यते शाब यादिव्यक्तयन्तरविलक्षणा । बाहुलेय दिगोव्यक्तिस्तेन भेदोऽस्ति वास्तवः ।। न तु दूतादिभेदेन निष्पन्ना सम्प्रतीयते ।
गव्यक्तयन्तरविच्छिन्ना गव्यक्तिरपरा स्फुटा ॥ इति 258. મીમાંસક–આ બાબતમાં અમારું કહેવું છે કે, શાલેય આદિ અન્ય ગો વ્યક્તિથી બાહુલેય આદિ ગે વ્યક્તિઓ વિલક્ષણ દેખાય છે એટલે ભેદ વાસ્તવિક છે. પરંતુ અહીં દૂત આદિ (ઉયારણ)ભેદ દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિથી અલગ નિષ્પન થતી હોવા છતાં સ્પષ્ટપણે બિન જણાતી નથી. [અર્થાત જે કંઈ ભેદ ગવ્યક્તિઓમાં જણાય છે તે દુત આદિ ઉર યારણભેને કારણે છે, વાસ્તવિક નથી.] ___259. नैतद्युक्तम् । शाबलेयादौ प्रतिव्यक्ति सास्नाखुरककुदाद्यवयववर्तिनो विशेषाः प्रतिभासन्ते । ते च स्थूलत्वात्सुगमा भवन्ति । यत्र तु तिलतण्डुलकुलत्थादौ प्रतिसिक्थं विशेषा न प्रतिभासन्ते । तत्र विशेषप्रतीत्यभावेऽपि विच्छेदप्रतिभासो विद्यते एव, सिक्थात् सिस्थान्तरत्वेन प्रतिभासात् । एवमिहाप्येष गकारविशेष इति प्रतिभासाभावेऽपि विच्छेदग्रहणाद् गकारनानात्वम् ।
_259. નીયાયિક–આ તમારું કહેવું યોગ્ય નથી. શાલેય વગેરે ગાયોમાં પ્રતિવ્યક્તિ સાસ્ના, ખુર, કકુદ્દ, વગેરે અવયવમાં રહેલા અવશેષો દેખાય છે, અને ધૂળ હોવાને કારણે સહેલાઈથી જાણી શકાય એવા હોય છે. પરંતુ જ્યાં તિલ, તંડુલ, કકથ વગેરેમાં પ્રતિકણ વિશેષ દેખાતા નથી, ત્યાં વિશેષના જ્ઞાનના અભાવમાંય અન્યત્વનું તે જ્ઞાન થાય છે જ, કારણ કે એક કણથી બીજે કશું જુદે દેખાય છે. એ જ રીતે અહીં “આ ગકારને આ વિશેષ છે” એવા જ્ઞાનના અભાવમાંય “આ ગકારથી આ ગકાર ભિ-છે' એવું ભેદજ્ઞાન થતું હેઈ ગકાર એક નથી પણ અનેક છે.
260. નતુ તogઢાઢવા મથાપ્તિસ્થાન્તરે વિરોણા: પ્રતિમાસ-તે gવા તઃप्रतिभासे भेदस्यापि ग्रहीतुमशक्यत्वात्। मैवं वादीः । यत्ने सति चतुरश्रत्रिकोणवर्तुलत्वादिविशेषा अप्यमुत्र प्रतिभासिष्यन्ते । एवं च गकारे वपि । प्रयत्नं विनाऽपि तु प्रथमाक्षनिपात एव विच्छेदबुद्धिरुत्पद्यते इति तयैव नानात्वसिद्धिः ।
260. મીમાંસક–ખંડુલ વગેરેમાં પણ એક કણથી બીજા કણમાં જે વિશેષ છે તે જણાય છે જ, કારણ કે તે ન જણ'ના હેય તે એક કણથી બીજા કણના ભેદને ગ્રહણ કરવાનું પણ અશકય બની જાય.
નિયાયિક–એમ ન કહે. પ્રયત્ન કરીએ તે જ ચતુરઢત્વ, ત્રિકેણવ, વર્તુત્વ વગેરે. વિશેષ અહીં (કણોમાં) પણ દેખાશે, એવું જ ગકારોની બાબતમાં છે, પરંતુ ભેદજ્ઞાન તે નજરે પડતાં જ પ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે; આ ભેદજ્ઞાનથી જ ગકારોની અનેકતા પુરવાર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org