________________
૧૫ર મીમાંસક મત અદ્વૈતમાં પરિણમવાની આપત્તિ
(262. મિમાંસક–બુદ્ધિ એક જ છે અને નિત્ય છે; તેની અનેકતા તે વિષયભેદરૂપ ઉપાધિને કારણે છે.
નિયયિક–રહેવા દે. આ શું કહે છે? કારણ કે તમે પોતે જ કહ્યું છે કે જે બુદ્ધિ જામે છે તે પ્રત્યક્ષ છે.” અને અમે નવાયિકે તે બુદ્ધિની નિત્યતાને નીરાસ આગળ ઉપર [બાઠમાં આલિમાં] કરવાના છીએ. વિષયભેદે બુદ્ધિભેદ કહેતા હે તે અમે પૂછીએ છીએ કે વિષયને પણ ભેદ હવે ક્યાંથી ? જે કહે કે બુદ્ધિભેદને કારણે, તે ઇતરેતરાશ્રયદેષની આપત્તિ આવશે. તેથી [તમારે માનવું જોઈએ કે આ બુદ્ધિઓ સ્વતઃ જ ભેદવાળી છે; અને વિષયોને ભેદ પણ સ્વતઃ જ છે પણ તે બુદ્ધિ દ્વારા જ્ઞાત થાય છે. બીજી બાબતની ચર્ચા અત્યારે રહેવા દઈએ. [નિષ્કર્ષ એ કે] જેમ ભાસ્વર, ધૂસર, વગેરે ભેજવાળા શુકલગુણનું નાનાવ છે તેમ ઉદાત્ત આદિ ભેદવાળા વર્ણનું પણ નાનાત્વ છે. ___263 शुक्ल गुणोऽप्येक एव, आश्रयभेदात्तु तभेद इति चेद् अहो रससમારુઢો મટ્ટ !
कर्मैक बुद्धिरप्येका जगत्ये कस्सिता गुणः ।
त चैतन्नित्यमित्येताः स्त्रीगृहे कामुकोक्तयः ।। अपि चैकात्मवादाऽप्येवमेवावतरेत् सुखदुःख्यादिभेदस्य शरीरभेदेनाप्युपपत्तेः । अद्वैतस्य च नातिदवीयानेष पन्था इत्यलमलीकविकत्थनेन । तस्माद् बुद्ध्यादिवत् सर्वदा सविशेषाणामेव वर्णानां ग्रहणान्नानात्वम् ।
263. મીમાંસક-શુકલગુણ પણ એક જ છે, આશ્રયભેદે તેને ભેદ જણાય છે.
નૈયાયિક–અરે કુમારિક ભટ્ટ તે શૃંગારરસમાં ચડી ગયા ! જગતમાં કર્મ એક છે, બુદ્ધિ પણ એક છે, એક જ શુકલગુણ છે અને તે નિત્ય છે – આ બધી ઉક્તિઓ તે સ્ત્રીગૃહમાં કામાતુરની છે, વળી, આ રીતે તે એકત્મિવાદ ઊતરી આવે, કારણકે “સુખી દુઃખી' વગેરે ભેદને ખુલાસો શરીરભેદથી થઈ જાય છે. આ માર્ગ અદ્વૈતથી બહુ છેટ નથી. માટે, બેટી બડાશે હાંકવાનું રહેવા દે. આ બધાને નિષ્કર્ષ એ કે બુદ્ધિ વગેરેની જેમ વણે હંમેશા વિશેષ સહિત જ ગૃહીત થતા હોઈ અનેક છે. ___264. तत्रौतत्स्यात् यः गगनादावकारोपइलेषकृत एव भेदप्रत्ययः, न स्वरूपमेद इति तस्युक्तम् , अकारस्यापि भवन्मते भेदाभावात् । अविद्यमाने च तदुपश्लेषे दिगजो दिग्गज इति भेदेन प्रतिभासो भवत्येव । तथा च समदः सम्मदः, पटः पट्टः, માનનમ્ માસનં, મર: મરંડ, વિ: કવિ, પતિ: પત્તા, પણ પત્તવનિत्यादावपि भेद प्रतीतिः । अर्थप्रतीतिभेदोऽपि दिगजदिग्गजादौ शब्दान्तरनिमित्तको भवितुमर्हति, न द्विरुच्चारणकृतः । ग्रन्थाधिक्यादर्थाधिक्यम् , नोच्चारणभेदात् । शतकृत्योऽपि प्रयु के गोशब्दे सास्नादिमदर्थव्यतिरिक्तवाच्यसंप्रत्ययाभावात् । तथा च दिग्गज इति द्विगकारको निर्देश इत्याचक्षते शब्दविदः, न द्विर्गकार उच्चारित इति ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org