Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 160
________________ શબ્દ ક્ષણિક નથી 250. શિક્ષાવિતુ પવનામામે શમ્ ___ आचक्षते तदसमञ्जसमप्रतीतेः । अर्ह मतप्रथितपुद्गलपयुदास नीत्या च वाय्ववयवा अपि वारणीयाः ।। 250 શિક્ષાશાસ્ત્રની વિદ્વાને શબ્દને વાયુસ્વરૂપ જ કહે છે તે મત બરાબર નથી, કારણ કે તેવું પ્રતીત થતું નથી. [શિક્ષાશાસ્ત્રના વિદ્વાને માને છે કે વાયુરૂપ અવયવો જ બહાર નીકળીને શબ્દરૂપે ધૂળ બની જાય છે. લાકડામાંથી નીકળેલા ધૂમરૂપ સૂક્ષમ અવય સ્થૂલ ધૂમાવયવીને જન્મ આપે છે, તેવી જ રીતે કેઠામાંથી બહાર નીકળેલા સૂક્ષમ વાયુરૂપ અવયવો જ રથૂલ વાયુઅવયવી અર્થાત શબ્દને જન્મ આપે છે.] જે રીતે શબ્દના અવયવો તરીકે જૈનમતમાં સ્વીકૃત પુદ્ગલરૂપ અવયવોને નીરાસ કર્યો તે રીતે શબ્દના અવયવ તરીકે [શિક્ષાશાસ્ત્રમાં સ્વીકૃત] વાયુરૂપ અવયવોને નિરાસ પણ કરવો જોઈએ. 251 રેડ યૂવિનારા નવરાત્ ત્રયુઃ ક્ષત્તિનઃ भावांस्तेऽपि न शक्नुवन्ति गदितुं शब्दस्य विध्वंसिताम् । अन्ते हि क्षयदर्शनात् किल तथा तेषां भ्रमोऽस्मिन्पुनः शब्दे नान्तपरिक्षयाविति कथं कुम्भादिवद्भङ्गिता ॥ 251. જેઓ (બૌદ્ધો) સ્થૂલ વિનાશના દર્શનને આધારે વસ્તુઓને ક્ષણિક કહે છે તેઓ પણ શબ્દની વિનાશિતાને કહેવા શક્તિમાન નથી. અને [ઘટ આદિ વસ્તુઓને] ક્ષય દેખાતે હેઈ, તેમને તેવો મ થાય છે [કે વસ્તુઓ ક્ષણિક છે.] પરંતુ આ શબ્દમાં તે અન્ત અને ક્ષય બેય નથી, એટલે ઘટ વગેરેની જેમ તેની ક્ષણિક્તા કયાંથી હેય? 252 ૩મત્ર શ્રમ-- 7 વહુ મવમિહિતમેતત પ્રમાણયમપિ નિચત પ્રાધयितुमर्हति । यावता यदर्थापत्तिरवादि ‘दर्शनस्य परार्थत्वात्' इति सा क्षीणैव,अर्थप्रतीतेरन्यथाऽप्युपपन्नत्वात् । तत्र सादृश्यमप्यनभ्युपगतमेव दूषितमि यस्थाने क्लिष्टा भवन्तः । गत्वादिजातीराश्रित्य सम्बन्धग्रहणादिकः । अर्थावगतिपर्यन्तो व्यवहारः प्रसेत्स्यति ।। 252. અહીં અમે (=ૌયાયિક) કહીએ છીએ કે આપે જણાવેલ બંનેય પ્રમાણે શબ્દનિત્યતા પુરવાર કરવા શક્તિમાન નથી, “શબ્દનું ઉચ્ચારણ શ્રેતાને અર્થપ્રતીતિ કરાવવા માટે થતું હેઈ, શબ્દને નિત્ય ક૯પ પડે. અન્યથા શ્રેાતાને અર્થ પ્રતીતિ થાય નહિ”એ જે અર્થપત્તિ પ્રમાણ તમે કહ્યું તે અત્યંત દુર્બળ છે કારણ કે અર્થપ્રતીતિ અન્યથા પણ ઘટે છે. વળી, ત્યાં જે સાદગ્ધને અમે માન્યું નથી તેની બાબતમાં તમે દે બતાવ્યા છે અને એમ જ્યાં જરૂર ન હતી ત્યાં કિલષ્ટ બન્યા છે. ગત્વ વગેરે જાતને આધારે સંબંધગ્રહણ (= શબ્દાર્થ સંબંધગ્રહણ) વગેરેથી માંડીને અર્થજ્ઞાન થાય ત્યાં સુધી વ્યવહાર ઘટશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194