Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 156
________________ ૧૩ શબ્દ વિશેના જૈનમતની સમીક્ષા ૧૪૩ कृशश्च गच्छन् स कथं न विक्षिप्येत मारुतैः । दलशो वा न भज्येत वृक्षाद्यभिहतः कथम् ॥ प्रयाणकावधिः कश्च गच्छतोऽस्य तपस्विनः । एकश्रोत्रप्रविष्टो वा स श्रयेतापरैः कथम् ॥ निष्क्रम्य कर्णादेकस्मात्प्रवेशः श्रवणान्तरे । यदीष्येत कथं तस्य युगपद्बहुभिः श्रुतिः ॥ श्रोतृसंख्यानुसारेण न नानावर्णसंभवः । वक्तुस्तुल्यप्रयत्नत्वाच्छोतृभेदतदैक्ययोः ॥ तदलं परिहासस्य महतो हेतुभूतया । नमक्षपणकाचार्यप्रज्ञाचातुर्यचर्चया ॥ જૈન કહે છે-સમ શબ્દપુદ્ગલથી બનેલ શબ્દ પિતાના જન્મસ્થાનથી નીકળી પ્રત્યેક પુરુષના કાનના મૂળે પહોંચે છે. મીમાંસક-વહ! તેમણે બહુ જ સારું કહ્યું ! વર્ણના અવયવો કેટલાક સમ પગલે છે અને તે સૂક્ષ્મપગલે વડે વર્ણ અવયવી પેદા થાય છે કૌતુક તે જુઓ તે અદશ્યમાન સિમ શબ્દ પગલો] શબ્દની રચના કયા ક્રમે કરે, તેમના કયા નિવેશથી ક શબ્દ બને? આ સૂક્ષ્મ અવયવો કશો વડે જોડાયેલ નથી અને તેથી કઠિન વવયવીને બનાવવા સમર્થ નથી, કૃશ થયેલે વર્ણવયવી વાયુઓ વડે આડો કેમ ફંટાઈ જતો નથી કે વૃક્ષ આદિ સાથે ટકરાયેલે તે ટુકડે ટુકડા કેમ થઈ જતું નથી ? અને તે ચાલ ચાલ કરતા બિચારા વર્ણાવયવીની યાત્રાને અંત ક્યાં? વળી એક કાનમાં પ્રવેશેલે તે બીજાઓ વડે સંભળાય કઈ રીતે? જે એક કાનમાંથી નીકળી બીજા કાનમાં પ્રવેશે છે એવું સ્વીકારવામાં આવે તે પછી તે એક સમયે યુગપ૬ ઘણુ બધાને સંભળાય કેમ? શ્રેતાઓની જેટલી સંખ્યા હોય તે પ્રમાણે તેટલી સંખ્યામાં અનેક વર્ણોની ઉત્પત્તિ સંભવતી નથી કારણકે વક્તાને એક સમયે એક જ ઉચ્ચારણરૂપ પ્રયત્ન હોય છે અને વળી શ્રોતાઓ અનેક હોય છે જ્યારે વકતા તે એક જ હોય છે. દિગંબર જૈન આચાર્યોની પ્રજ્ઞાના ચાતુર્યની આ ચર્ચાને–જે મહાપરિહાસનું કારણ બની છે તેને-રહેવા દઇએ. 245 શાયપ્રાયાવાચક્ષતે પ્રાપ્ત gવ રાઃ શ્રોત્રાચા રાતે કૃતિ तदेतदतिव्यामूढभाषितम् , अाप्तितुल्यतायां दूरव्यवहितादीनामश्रवणकारणाभावात् , प्राप्यकारिताख्यकर्मधर्माप्रसङ्गाच्च । न च चार्वाकवदपरीक्षित एवायमथे उपेक्षितुं युक्तः । 245. લગભગ બધા જ બૌદ્ધો કહે છે કે શ્રેગેન્દ્રિય સાથે સંગમાં આવ્યા વિના જ શબ્દ શ્રોત્રના સામર્થ્યથી ગૃહીત થાય છે. આ તો અત્યંત બુદ્ધિહીનની વાત છે, કારણ કે શ્રોત્ર સાથે અસંગ તે બધા શબ્દોની બાબતમાં સરખે હેઇ, દૂરસ્થ વ્યવહિત વગેરે શબદ ન સંભળાવાનું કોઈ કારણ રહેતું નથી, અને વળી ઈન્દ્રિયના સંયોગમાં આવીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194