________________
वाया
૧૪૨
શષ્યની શબ્દશ્રવણ પ્રક્રિયા नियमः ? नियमाभावाच्व कान्यकुब्जप्रयुक्तो गोशब्दा गौरमूलकेऽपि श्रूयेत । अमूर्ता च श्रोत्रवृत्तिः प्रसरन्ती न मूतैः कुड्यादिभिरभिहन्तुं शक्यते इति व्यवहितस्यापि शब्दस्य श्रवणं स्यात् ।
वायौ शब्दानुकूले च न तस्य श्रवणं भवेत् ।
गच्छन्त्याः प्रतिकूलो हि श्रोत्रवृत्तेः स मारुतः ॥ दूरेऽपि अनुवातं शब्दस्य श्रवणं यदृष्ट प्रतिव तं च निकटेऽपि यदश्रवणं तदस्मिन् पक्षे विपरीतं स्यात् ।
वृत्तिवृत्तिमतोर्मेंदा नास्तीतीन्द्रियवद्भवेत् ।
व्यापिका वृत्तिरित्येवं कथं सर्वत्र न श्रुतिः ।। 243. સાંખ્ય ચિંતકે કહે છે કે શ્રોત્રવૃત્તિ શબ્દદેશે જાય છે, તે શબ્દને આકાર ધારણ કરે છે.
મીમાંસક-શ્રોત્ર સર્વવ્યાપી હોઈ તેની વૃત્તિ નિકટદેશવતી શબ્દના આકારને ધારણ કરે છે અને દૂરદેશવતી શબ્દના આકારને ધારણ કરતી નથી એવો નિયમ શો? અને નિયમને અભાવ હોય તો કાન્યકુજમાં પ્રજાયેલો શબ્દ ગૌરમૂલકમાં પણ સંભળાય.
ત્રવૃત્તિ અમૂર્ત હેઈ, ભીંત વગેરે મૂર્ત પદાર્થોએ તેને ફેલાતી રોકવી શકય નથી, એટલે [मी त मेरे भूत पार्थाथा] व्यडित शनु ५ श्रवा थाय. पण, शानु (= શબ્દ તરફથી આવત) વાયુ હોય ત્યારે શબ્દનું શ્રવણ ન થાય કારણ કે [શબ્દ તરફ] જતી વૃત્તિને તે વાયુ પ્રતિકૂળ હોય છે. શબ્દ દૂર રહેલો હોય છતાં તેના તરફથી વૃત્તિ તરફ વાયુ આવતું હોય તે શબ્દનું શ્રવણ થાય છે અને વૃત્તિ તરફથી શબ્દ તરફ વાયુ જતે હોય તો શબ્દ નિકટ હેાય તેય તેનું શ્રવણ થતું નથી એ જે આપણે અનુભવીએ છીએ તે આ પક્ષમાં ઊલટું થઈ જાય. વૃત્તિ અને વૃત્તિમત (=ઈન્દ્રિય)ને ભેદ નથી, એટલે ઇન્દ્રિયવૃત્તિ ઈન્દ્રિયની જેમ વ્યાપક બને અને તે પછી શબ્દનું શ્રવણ સર્વત્ર કેમ नथा थ?
244. आर्हतास्त्वाहुः - सूक्ष्मैः शब्दपुद्गलैरारब्धशरीरः शब्दः स्वप्रभवभूमेः निष्क्रम्य प्रतिपुरुषं कर्णमूलमुपसर्पतीति । तदेतदतिसुभाषितम् ।
__ वर्णस्यावयवाः सूक्ष्माः सन्ति केचन पुद्गलाः ।
तैर्वर्णोऽवयवी नाम जन्यते पश्य कौतुकम् ॥ तेषामदृश्यमानानां कीदृशो रचनाक्रमः । केन तत्सन्निवेशेन कः शब्द उपजायताम् ॥ लघवोऽवयवाश्चैते निबद्धा न च केनचित् । न चैनं कठिनं कर्तुं वर्णावयविनं क्षमाः ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org