________________
શાભિવ્યતિપક્ષની દુર્ઘટતા
227. अत्राह- मारुतैरित्युपोद्घातेन साधु स्मृतम् । तिष्ठतु तावत्प्रत्यभिज्ञानम् । प्रथममेव शब्दस्य यन्नियतग्रहणं तदभिव्यक्तिपक्षे दुर्घटम् ।
नित्यत्वाद्वयापकत्वाच्छ सर्वे सर्वत्र सर्वदा ।
शब्दाः सन्तीति भेदेन ग्रहणे किं नियामकम् ।। ध्वनयो हि नाम संयोगविभागविशेषिता वायवः, वायुवृत्तयो वा संयोगविभागाः, ते हि शब्दस्य व्यञ्जका इष्यन्ते । तैश्च करणं वा सं स्क्रयते कर्म वा द्वयं वा ? सर्वथा च प्रमादः ।
227. मडी (443) ४ छ : "भारुता (वायुमी) दा" मे पोधातथा યાદ આવ્યું. પ્રત્યભિસાનને રહેવા દે. બીજા શબ્દોનું નહિ પણ અમુક જ શબ્દનું જે ગ્રહણ થાય છે તે જ સૌપ્રથમ શાભિવ્યક્તિ પક્ષમાં દુર્ઘટ છે. નિત્ય અને વ્યાપક હેવાથી બધા શબ્દ બધે સ્થાને સદા છે એટલે બીજા શબ્દથી અલગ કરી અમુક જ શબ્દને ગ્રહણ કરવામાં શું નિયામક છે ?
મીમાંસક-[તાલુઆદિ સ્થાન સાથેના] સંગે તેમ જ વિભાગોથી વિશેષિત વાયુઓ ધ્વનિઓ છે, અથવા તો તે સ્થાન સાથેના વાયુના સંગ તેમ જ વિભાગે ધ્વનિઓ છે. તેમને જ શબ્દના વ્યંજકે ઈચ્છવામાં આવ્યા છે.
यायि:-तमनाथी (४निगाथा) ४२९।। (श्रीन्द्रियना) सं२४।२ थाय छ । કર્મ (વિષય શબ્દનો) કે બંનેને? સર્વથા પ્રમાદ જ જણાશે. [અર્થાત્ કઈ પણ વિકલ્પ દોષરહિત નહિ જણાય.] 228. करणे संस्कृते तावत्सर्वशन्दश्रुतिर्भवेत् ।
___गकारायैव संस्कार इत्येष नियमः कुतः ।।
अपि च-स्तिमितसमीरणापसरणमेव करणस्य संस्कारः । स चायं तद्देशव्यवस्थितसकलतद्विषयसाधारण एव ।
यथा जवनिकापायप्राप्तप्रसरमीक्षणम् । रङ्गभूमिषु तद्देशमशेषं वस्तु पश्यति ॥ तथा प्रसरसंरोधिसमीरोत्सारणे सति ।
श्रोत्रं तद्देशनिःशेषशब्दग्राहि भविष्यति ॥ आकाशं च श्रोत्रमाचक्षते भवन्तः । तच्च विभु निरवयवं चेति कचिदेव तस्मिन् संस्कृते सति सर्वे च तदैव संस्कृत करणाः संपन्ना इति सर्व एव शृणुयुः इति बधिरेतरव्यवस्था दुस्थिता ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org