________________
૧૭ર
શબ્દ નિત્ય છે એ મીમાંસક મત क्रियावतामभेदे हि क्रियाऽऽवृत्तिषु कृत्वसुच् । तत्प्रयोगाद् ध्रुवं तस्य शब्दस्यावर्तते क्रिया ॥ इति [श्लो०वा० शब्दनि०३६७] क्रियाभ्यावृत्तिसत्तायामभेदे च क्रियावताम् । સંધ્યામિધામિનઃ રાવણૂક થથે વિતુ: |
224. આ કારણે પણ શબ્દ નિત્ય છે. [કયા કારણે?]. “કારણ કે તેમાં [બે, ત્રણ, આદિ] સંખ્યાને અભાવ છે.” “આઠ વખત ગાશદ ઉચ્ચારવામાં આવ્યો” એમ કહે છે, આઠ ગે શબ્દ ઉચ્ચારવામાં આવ્યા” એમ નથી કહેતા. તેથી શબ્દનું એકત્વ સમજાય છે. જેને પ્રયોગ ક્રિયાની અભ્યાવૃત્તિ (= પુનઃ પુનઃકરણ) ગણવા માટે કરવાનો આદેશ છે તે કૃવસુચ-પ્રત્યય તો ક્રિયાવાળી વસ્તુઓને (=વ્યોનો) અભેદ હોય તો જ પ્રયુક્ત થાય છે. તેથી ઉચ્ચારણ ક્રિયાની આવૃત્તિમાત્ર અહીં છે. તેથી કહ્યું છે કે ક્રિયાવાળી વસ્તુઓને અભેદ હોય તે જ ક્રિયાની આવૃત્તિને વિશે કૃત્વસુપ્રત્યયન પ્રયોગ થાય છે. તેને પ્રયોગ અહીં થયે હેઈ ખરેખર તે તે શબ્દની ક્રિયાનું (=ઉચ્ચારણ ક્રિયાનુ) આવર્તન થાય છે. જ્યારે ક્રિયાની અભ્યાવૃત્તિ હેય અને ક્રિયાવાન વસ્તુઓને અભેદ હોય ત્યારે સંખ્યાભિધાયી શબ્દમાંથી વસુપ્રત્યયને તેઓ જાણે છે.
225. તન પ્રકારે પ્રચમિજ્ઞાનમુતે |
प्रमाणं शब्दनित्यत्वे सकलश्रोत्साक्षिकम् ॥ तथा ह्यस्ति स एवायं गोशब्द इति वेदनम् ।
श्रौत्रं करण कालुष्यबाधसन्देहवर्जितम् ॥ श्रोत्रेन्द्रियव्यापारान्वयव्यतिरेकानुविधानाच्छौत्रमिदं विज्ञानम् । न चैतज्जनकस्य करणस्य किमपि दौर्बल्यमुपलभ्यते । न च किंस्विदिति कोटिद्वयसंस्पर्शितयेदं विज्ञानमुपजायते । न च नैतदेवमिति प्रत्ययान्तरमस्मिन्बाधकमुत्पश्यामः । इदानींतनास्तित्वप्रमेयाधिक्यग्रहणाच्चेदमनधिगतार्थग्राह्यपि भवितुमर्हति । भवन्मते च गृहीतग्राहित्वेऽपि प्रत्यभिज्ञायाः प्रामाण्यमिष्यते । न हि तदप्रामाण्यं वक्तुं शक्यते शाक्यैरिव भवद्भिः क्षणिकपदार्थानभ्युपगमात् ।
225. તેથી આ રીતે બધા શ્રોતાઓ જેના સાક્ષી છે એવું શબ્દનિયત્વને પુરવાર કરતું પ્રત્યભિજ્ઞા પ્રમાણુ કહેવાયું છે, કારણ કે “આ તે જ ગે. શબદ છે એ પ્રકારનું [આ પ્રત્યભિજ્ઞા નામનું] શ્રૌત્ર જ્ઞાન શ્રેગેન્દ્રષિ, બાધ અને સંદેથી રહિત છે આ પ્રત્યભિજ્ઞા જ્ઞાન કૌત્ર પ્રત્યક્ષ છે કારણ કે તેને અન્વય-વ્યતિરે કસંબંધ શ્રાસેન્દ્રિયવ્યાપાર સાથે છે. વળી, એ જનક કારણુમાં કઈ પણ જાતની નિબળતા જણાતી નથી. ઉપરાંત, આ હશે કે તે એવા બે વિકલ્પોને ગ્રહણ કરતું આ જ્ઞાન ઉત્પન થતું નથી. આ એવું નથી એમ જણાવતું બીજું બાધક જ્ઞાન આની બાબતમાં અમે દેખતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org