________________
શબ્દાભિવ્યક્તિ પક્ષની તર્કસંગતતા
૧૩૯ શાબલેય આદિ કેટલીક વ્યક્તિઓના વિશેષ ધર્મો (=રશૂળતા) જ્યારે અગૃહીત રહ્યા હેય છે ત્યારે “ગાયે કુશ છે' એવું જ્ઞાન થતું જણાય છે. 237. ચદ્ર ન તીવ્રમન્ટાર્ગવર્મતયા પ્રહઃ |
बुद्धिरेव त्थोदेति व्यञ्जकाऽनुविधायिनी ॥ तावन्त एव ते वर्णाः प्रचयापचयस्पृशः । एवं चाभिभवोऽप्येषां स्वतो नास्ति परस्परम् ॥ मरुद्भिरभिभूयन्ते मारुता इव दुर्बलाः । .
तेजोभिरिव दीप्तांशोर्दिवा दीपप्रभादयः ॥ द्वयसकारपक्षोऽप्येवं समाहितो भवति, उभयेषामपि दोषाणामुत्सारणात् । तस्मात् प्रत्यभिज्ञाप्रत्ययप्रभावसिद्धनित्यत्वस्य शब्दस्याभिव्यक्तिरेव साधीयसी ।
237. અથવા તો વર્ણના ધર્મ તરીકે તીવ્ર–મંદ વગેરેનું ગ્રહણ થતું નથી પરંતુ વ્યંજકને અનુસરતી બુદ્ધિ જ એવી જન્મે છે. એવડાને એવડા જ તે વર્ષે રહેતા હોવા છતાં મહત અ૯૫ (તીવ્ર–મંદ) થતા ભાસે છે. વળી, જેમ પ્રબળ પવને દુર્બળ પવનને તેમ જ દિવસે તેજસ્વી સૂર્યને પ્રકાશ દીવાના પ્રકાશને અભિભૂત કરે છે તેમ વણે સ્વતઃ એક બીજાને અભિભૂત કરતા નથી. [વાયુઓ શબ્દના અભિવ્યંજક છે એટલે વાયુ દ્વારા શબ્દ એકબીજાને અભિભૂત કરે છે. જે શબ્દને અભિવ્યંજક પ્રબળ વાયુ છે તે શબ્દ જે શબ્દને અભિવ્યંજક નિર્બળ વાયુ છે તેને અભિભૂત કરે છે. આમ જ્યારે પ્રબળ વાયુ નિર્બળ વાયુને અભિભૂત કરે છે ત્યારે તે પેલા નિર્બળ વાયુથી અભિવ્યક્ત શબ્દને પણ અભિભૂત કરે છે એવું લાગે છે.]
તાલ આદિ સ્થાને સાથે વાયુના સંયોગ-વિભાગ બંનેયને (કરણને તેમ જ વિષયને) સંસ્કાર કરે છે એ પક્ષ પણ આમ સાચે ઠરે છે, કારણ કે અમે બંને પક્ષના દેશોને દૂર કરી દીધા છે. તેથી, પ્રત્યભિજ્ઞા પ્રમાણના પ્રભાવથી સિદ્ધ થયેલા નિત્યત્વ ધરાવતા શબ્દની અભિવ્યક્તિ માનવી વધુ સારી છે. 238. રુદ્ર રાષ્ટ્રોચતાર્યાઃ ક્રામિયકૂચપક્ષયોઃ |
शब्दस्य ग्रहणे गुर्वी लध्वी वा कुत्र कल्पना ॥ तथा हि भवन्तो वैशेषिकाः सांख्या जैनाः सौगताश्च कार्यशब्दवादिनः । चार्वाकास्तु वराकाः कस्यैवंविधासु गोष्ठीषु स्मृतिपथमुपयान्ति ।
238. હે આર્યો ! શબ્દ કાર્ય છે એ પક્ષ અને શબ્દ અભિવ્યંગ્ય છે એ પક્ષએ બેમાંથી કયા પક્ષમાં, શબ્દના પ્રહણની બાબતમાં કલ્પનાલાઘવ કે કલ્પનાગૌરવ છે એ વિયારે. અને આપ (નૈયાયિક), વૈશેષિકે, સાંખ્યો, જૈન અને બૌદ્ધો શબ્દને કાર્ય માને છે. બિચારા ચાર્વાકે તે આવી ચર્ચામાં તેને યાદ આવે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org