________________
અન્ય સામાન્ય નથી એ મીમાંસકમત
૧૯
મીમાંસક–આ ઔપાધિક જ્ઞાન ગવ્યક્તિની બાબતમાં જ કેમ વર્ણવતા નથી ? ગવ્યક્તિ પોતે જ એક હેઈ એકજ્ઞાન (=અભેદજ્ઞાન) થાય છે, જ્યારે ભેદનું ભ્રમજ્ઞાન તે વ્યંજને અધીન છે. આ રીતે જ કપના લઘુ બને છે. તેથી અનેક ગકારોમાં રહેતું ગત્વસામાન્ય નીમનું કંઈ છે નહિ.
__218. अपि च गोगुरुगेहादौ भिन्नाजुपश्लेषकारित एव व्यञ्जनेषु बुद्धिभेदः परोपाधिरवधार्यते । सोऽयमक्ष्वपि परोपाधिरेव भवितुमर्हति, वर्णाश्रितत्वात्, व्यञ्जनभेदप्रत्ययवदिति । तस्माद् गत्ववत् अत्वसामान्यमपि नास्ति । यत्पुनरष्टादशभेदमवर्णकुलमुच्यते तदौपाधिकमेव, ह्रस्वतीर्घ लुतसंवृतविवृतादिबुद्धीनां ध्वनिभेदानुविधायित्वात् ।
विवृतः संवृतादन्यो न गकाराद्वकारवत् ।
अपि त्वकार एवासौ प्रतिभाति यथा तथा ॥
218 વળી, ગો, ગુરુ, ગેહ વગેરેમાં જુદા જુદા સ્વર સાથેના સંબંધને લીધે ગવ્યંજનમાં થતે બુદ્ધિભેદ પર પાધિ જ છે એવો નિર્ણય થાય છે. વ્યંજનમાં થતા બુદ્ધિભેદની જેમ સ્વરમાં થતે આ બુ ભેટ પણ પરપાધિ જ ઘટે, કારણ કે તે વર્ણશ્રિત છે. તેથી ગત્વસામાન્યની જેમ અવસામાન્ય પણ નથી.
અવર્ણન કુળના જે ૧૮ ભેદ કહ્યા છે તે ભેદે પાધિક જ છે, કારણ કે હસ્વ, દીર્ઘ, કુત, સંવૃત, વિકૃત, વગેરેનાં જ્ઞાન વ-િભેદને લીધે જન્મે છે. જેમ ગકાર વકારથી અન્ય છે તેમ વિકૃત સંસ્કૃત અથી અન્ય નથી, પરંતુ એક જ અકાર આવે કે તે જય છે..
219. कथं तर्हि शब्दभेदाभावे भिन्ने अर्थप्रतिपत्ती अरण्यमारण्यमिति, ध्वनिતે gવ તે વિષ્ણતઃ | ધર્મધ ઢોધવા થમર્થકતા વમિતિ તુ, તુરवेगवद्भविष्यति ।
यथा तुरगदेहस्थो वेगः पुसोऽर्थसिद्धये ।
परधर्मो ऽपि दीर्घादिरेवं तस्योपकारकः ॥ 219. નિયાયિઠ--જે શબ્દભેદને અભાવ હોય તે અર્થજ્ઞાન ભિન્ન કેમ થાય ? ઉદાહરણ તરીકે લ–] અરણ્ય, આરણ્ય. [પરિણામે] આ અર્થ ભેદ [શબ્દભૂત નહિ પણ વિનિભેદકૃત જ બનશે. દીર્ધવ વગેરે જે શબ્દને ધર્મ ન હોય તે અર્થજ્ઞાનનું કારણ તે કેમ બને ?
મીમાંસક-ઘેડાના વેગની જેમ તે અર્થજ્ઞાનનું કારણ બનશે. જેમ ઘેડના શરીરને વેગ પુરુષના અર્થની સિદ્ધિ માટે છે તેમ દીર્ઘ વગેરે પરના (શબ્દના નહિ પણ નાદના) ધર્મો હોવા છતાં એ રીતે અર્થજ્ઞાનનું કારણ (ઉપકારક) બને છે,
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org