________________
૧૦૬
સન્નિવેશહેતુપરીક્ષા अथास्य लिङ्गाभासत्वं क्षित्यादौ कत्रदर्शनात् । . धूमेऽपि लिङ्गाभासत्वं तत्र देशेऽग्न्यदर्शनात् ॥ ननु तं देशमासाद्य गृह्यते धूमलाञ्छनः ।। अनयैव धिया साधो वर्धस्व शरदां शतम् ॥ य-पश्चाद्दर्शन तेन किं लिङ्गस्य प्रमाणता ।
अनर्थित्वाददृष्टे वा कृशानौ किं करिष्यसि ॥ तस्मात्सर्वथा नायमनैकान्तिको हेतुः ।
180. મીમાંસક-અનુમાન દ્વારા કરણનું જ્ઞાન થાય છે કારણ કે તેના સિવાય ક્રિયા ઘટતી નથી.
યાયિક-કર્તા પણ અનુમાન દ્વારા જ્ઞાત થાય છે કારણ કે કર્તા સિવાય કાર્ય ઘટતું નથી. અનુમાનથી ગ્રાહ્ય હાઈ કર્તાના નાસ્તિત્વનું પ્રહણ થતું નથી. કર્તાને નાસ્તિત્વના અભાવને કારણે પૃથ્વી વગેરેનું વિપક્ષ અશકય – દુર્લભ છે. અનુમાન પહેલાં તે અગ્નિની બાબતમાં પણ સંદેહ થત નિવારી શકાતું નથી. જે અનુમાન પહેલાં અગ્નિની બાબતમાં સંદેહ થતા ન હોય તે ધૂમ પશુ અનનુમાનતા અર્થાત અલિંગતા પામે.
મીમાંસા-આનું (= સન્નિવેશતુનું) હેત્વાભાસપણું છે કારણ કે ક્ષિતિ વગેરેમાં [સન્નિવેશહેતુ દેખાતું હોવા છતાં સાધ્ય કર્તા દેખાતા નથી.
નાયિક-એમ તે ધૂમ હેતુનું પણ હેત્વાભાસપણું થાય કારણ કે દૂર પર્વતશે [ધૂમ હેતુ દેખાતો હોવા છતાં સાધ્ય] અગ્નિ દેખાતો નથી. | મીમાંસા-દિથી પર્વતશે અગ્ન દેખાતો નથી એ ખરું પરંતુ તે પર્વતશે પહોંચ્યા પછી તે અગ્નિ દેખાય છે. | નિયાયિક-આ જ બુદ્ધિ સાથે હે સાધુ પુરુષ ! આપ સો વરસ જીવો. પછીથી અગ્નિનું દર્શન થયું એટલે જ શું લિંગ (= ધૂમ) પ્રમાણુ (= સદ્ હેતુ) બની ગયું ? અગ્નિનું જેને પ્રજન નથી તેને તે અગ્નિનું દર્શન થવાનું નથી (કારણ કે તે પછીથી પર્વતદેશે જવાને જ નહિ], તેની બાબતમાં (= તેણે કરેલ અનુમાન બાબત) તમે શું કરશે ? તેથી આ (સાન્નિવેશ હેતુ) સર્વથા અનેકનિક નથી.
181. यदपि विशेषविरुद्धत्वमस्य प्रतिपादितं तदप्यसमीक्षिताभिधानम्, विशेषविरुद्धस्य हेत्वाभासस्याभावात् । अभ्युपगमे वा सर्वानुमानाच्छेदप्रसङ्गात् । श्रोत्राधनुमानेऽपि यथोदाहते शा मेवमभिधातुम् याटगेव लबनक्रियायां दात्रादिकरणं काठिन्यादिधर्म कमवगतं तादृगेव श्रोत्रादि स्यात् । तद्विलक्षणकरणसाध्यतायां तु साध्यविकलो दृष्टान्तः, छेदनादिक्रियाणामतीन्द्रियकरणकार्यत्वादर्शनादिति ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org