________________
વિશિષ્ટકર્તાનું જ્ઞાન આગમ દ્વારા
૧૦૦ सं बाहुभ्यां धमति सं पतत्रैर्यावापृथिवी जनयन् देव एकः ॥ इति [नाराय૫૦ રૂ.૨] . તથા
अपाणिपादो जवनो ग्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः ।
स वेत्ति सर्वं न हि तस्य वेत्ता तमाहुरग्रयं पुरुषं महान्तम् ॥ इति [श्वेता. ૩૫ રૂ.] श्रुतौ पठ्यते । ततः सर्वस्य कर्ता सर्वज्ञ ईश्वरो ज्ञाप्यते । न च कायें एवार्थे वेदः प्रमाणमिति मन्त्रार्थवादानामतत्परत्वमभिधातुमुचितं, कार्ये इव सिद्धेऽप्यर्थे वेदप्रामाण्यस्य वक्ष्यमाणत्वात् । न चेतरेतराश्रयम् आगमैकशरणत्वाभावादीश्वरसिद्धेः ।
185. વળી, તમે જે પૂછયું છે કે પર્વત આદિના] ક સામાન્યની સિદ્ધિ થતાં તે કર્તાના વિશેષ ધર્મોનું (અર્થાત્ નિત્યત્વ, સર્વજ્ઞત્વ આદિનું) જ્ઞાન કેવી રીતે થાય ?' એના ઉત્તરમાં તેઓ જણાવે છે કે કેટલાક આગમાંથી તે કર્તાના વિશેષ ધર્મોનું જ્ઞાન થાય છે. “એની આંખે સર્વત્ર છે, એનું મુખ સર્વત્ર છે, એના હાથ સર્વત્ર છે અને એના પગ સર્વત્ર છે. તે અદ્વિતીય દેવ આકાશ અને પૃથ્વીનું સર્જન કરીને બે પગવાળાને (૩મનુષ્યને) બે બાહુ સાથે ( બાહુમાણે વ્યાપાર સાથે) જોડે છે [અને] પક્ષીઓને પાંખે સાથે પક્ષસાધ્ય વ્યાપાર સાથે જોડે છે.” તથા “પગ વિનાને તે દેડે છે, હાથ વિનાને તે ગ્રહણ કરે છે, ચ વિનાને તે દેખે છે અને કાન વિનાને તે સાંભળે છે. તે બધું જાણે છે પણ તેને જાણનાર કેઈ નથી. તેને ઋષિઓ અય મહાન પુરુષ કહે છે. આ પ્રમાણે કૃતિમાં આપણે વાંચીએ છીએ. તેમાંથી સર્વને કર્તા, સર્વજ્ઞ ઈશ્વર જ્ઞાત થાય છે. કાર્યાર્થ માં જ વેદ પ્રમાણ છે એવું નથી એટલે મન્ટો અને અર્થવાદે કાયેતરપરક છે એમ કહેવું ઉચિત છે, કારણ કે કાર્યની જેમ સિદ્ધ અર્થમાં પણ વેદ પ્રમાણ છે એ અમે ચિોથા આહ્નિકમાં] કહેવાના છીએ. [તેથી વેદ સિદ્ધ અર્થ ઈશ્વરમાં પણ પ્રમાણ છે એ ફલિત થાય છે. વળી, [આગમથી ઈશ્વનું જ્ઞાન થાય છે એમ માનતાં] ઇતરેતરાશ્રયદોષ આવતો નથી, કારણ કે ઈશ્વરસિદ્ધિ કેવળ આગમપ્રમાણ પર જ આધાર રાખતી નથી.
186 अन्ये त्वन्वयव्यतिरकिहेतुमूलकेवलव्यतिरेकिबलेन विशेषसिद्धिमभिदधति । देहादिव्यतिरिक्तात्मकल्पनमिव सुखदुःखादिगतेन कार्यत्वेन वर्णयिष्यते; पृथिव्यादिकार्यमस्मदादिविलक्षणसर्व ककर्तृकम्, अस्मदादिषु बाधकोत्पत्तौ सत्यां कार्यत्वादिति ।
186. બીજા કેટલાક કહે છે કે અન્વયવ્યતિરકો હેતુમૂલક કેવલવ્યતિરેક હેતુના બળ [કર્તાન] વિશેષધર્મોની સિદ્ધિ થાય છે જેમ સુખ, દુઃખ આદિનું કાર્યવ દેહાદિથી અતિરિક્ત અમાને સૂચવે છે તેમ પૃથ્વી વગેરેનું કાર્યવ આપણુથી વિલક્ષણ એક સર્વ કને સૂચવે છે, કારણ કે પૃથ્વી વગેરે કાર્ય છે અને આપણે જે તેને કર્તા માનતાં બાધક ને ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org