________________
૧૨૦
ઈશ્વર વેદકર્તા નથી એ મીમાંસકમત
वदामो न तु सर्वत्र पुरुषद्वेषिणो वयम् । अनपेक्षत्वमेव तो वेदप्रामाण्यकारणम् ॥ युक्तं वक्तापि वेदस्य कुर्वन्नपि करोतु किम् ।
204. મીમાંસક—ત્રણેય લેાકના નિર્માણમાં નિપુણ પરમેશ્વર સિદ્ધ થવા છતાંય તેનુ વેદવ ઘટતું નથી. વેદના પદમાં, શબ્દ-અર્થ સબ્ધમાં કે રચનાઓમાં તેના જે કત્વની સભાવના માનવામાં આવે છે તે કતૃત્વ [કેવળ વેદના ૫૬, શબ્દ-અર્થ સબ ધ કે રચના બાબત જ નહિં પણ) સર્વત્ર (= બધાં જ પ૬, શબ્દ-અર્થ સંબધ કે રચનાની બાબતમાં] દુંચ છે. ક્રમથી વ્યક્ત થતી વણ રાશિ પદ છે એમ કહેવાય છે. અને વર્ષોં અવિનાશી હેાઇને તેએ ઇશ્વરજન્ય કયાંથી ડેાંય ? શબ્દ-અસંબંધ પણ ઇશ્વરજન્ય નથી કારણ કે શબ્દ-અર્થ સબંધ શક્તિસ્વભાવ છે અને જેમ અગ્નિમાં ઉષ્ણતા નિત્ય છે તેમ શબ્દમાં વાચકતિ નિત્ય છે. આ વૈવિકી રચનાએ પણ ઇશ્વરનિર્મિત નથી, (કારણ કે) તેઓ વિપ્રણીત કાવ્ય આદિ રચનાઓથી વિલક્ષણ છે. આમ વેદની બાબતમાં ઈશ્વરનું કંઈ જ સ્વાતંત્ર્ય નથી (અર્થાત્ તે વેદનેા કર્તા નથી), ભલે એ પ°તાનુ' સર્જન કરે કે વિનાશકરે જ્ઞાનનું પ્રમાણ્ય સ્વતઃ છે એ પુરવાર કરતી વખતે અમે કહીએ છીએ કે વેદને કાઇ વકતાની અપેક્ષા નથી (અર્થાત્ વેદને કાઈ કર્તા નથી, વેદ અપૌરુષેય છે); એના અર્થ એ નથી કે અમે સત્ર ઇશ્વરના દ્વેષ કરીએ છીએ. એટલે વેદના પ્રામાણ્યનું કારણ વનિરપેક્ષતા (=અપૌરુષેયતા) ઉચિત છે. વકતા (=ઈશ્વર) પણ વેદને કરતા છતા શું કરે?[કંઈ નહિ, કારણ કે જેઓ વેદના કર્તા (=વકતા) તરીકે ઈશ્વરને સ્વીકારે છે તેએ વેદના પ્રામાણ્યને સ્થાપવા તેમ કરે છે જ્યારે અમે તેા વેદનુ પ્રામાણ્ય સ્વતઃ છે એમ પુરવાર કર્યું છે, એટલે હવે વેદના વકતાની (=કર્તાની) ક્રાઈ જરૂર જ કર્યાં રહે છે.]
205. * પુનરમી વળાં: શ્રુતમાત્રતિરોહિતાઃ ||
नित्या भवन्तु कोऽयं वा शब्दस्वातन्त्र्यदोहदः ||
उच्यते -
शब्दस्य न ह्यनित्यत्वे युक्तिः स्फुरति काचन । प्रत्यक्षमर्थापत्तिश्च नित्यतां त्वभिगच्छतः ॥
205, નૈયાયિક-વળી, સાંભળતાં જ નિહિત થઈ જતા આ વર્ણો નિત્ય ક્રમ હોય ? અથવા, શબ્દના સ્વાત‘ત્ર્ય માટેની (અર્થાત્ વેદની વકતૃનિરપેક્ષતા માટેની યા શબ્દની નિત્યતા માટેની) આ કામના તે કેવી ?
મીમાંસક–આના જવાબ આપીએ છીએ. શબ્દના અનિત્યત્વને સિદ્ધ કરવા માટેની કાઈ યુક્તિ (=ત) સ્ફુરતી નથી. પ્રત્યક્ષ અને અર્થપત્તિ તેની નિત્યતાને ગ્રહણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org