________________
૧૯ છે કમેના અધિષ્ઠાતા ન હોઈ શકે __199. ननु च युगपदेव सकलजगत्प्रलयकरणमनुपपन्नम् अविनाशिनां कर्मणां फलोपभोगप्रतिबन्धासम्भवादिति चोदितम्, न युक्तमेतत, ईश्वरेच्छाप्रतिबद्धानां कर्मणां स्तिमितशक्तीनामवस्थानात् । तदिच्छाप्रेरितानि कर्माणि फलमादधति, तदिच्छाप्रतिबद्धानि च तत्रोदासते । कस्मादेवमिति चेत् , अचेतनानां चेतनानधिष्ठितानां स्वकार्य करणानुपलब्धेः ।
199. 01-श्व२ तनां यां यनो संडार में। साथै ४२ मे धतु नथा, કારણ કે ક્ષય ન પામેલાં કર્મોનાં ફળના ઉપભેગમાં કોઈ પ્રતિબંધ સંભવતા નથી.
નિયાયિક-આ શંકા બરાબર નથી કારણ કે ઈશ્વરેચ્છાથી રુકાવટ પામેલાં કર્મો પોતાની કુંઠિત વિપાકશક્તિ સાથે પ્રિલય દરમ્યાન પડી રહે છે. ઇશ્વરેછાથી પ્રેરાયેલાં કર્મો ફળ આપે છે. ઈશ્વરેચ્છાથી રુકાવટ પામેલાં કર્મો ફળ આપતાં અટકી જાય છે. આમ કેમ ? એનું કારણ એ છે કે ચેતનથી પ્રેરાયા વિના અચેતન [કર્મો] પિતાનું કાર્ય કરવામાં પ્રવૃત્ત થતાં જણાતાં નથી.
200. ननु तेषामेव कर्मणां कर्तार आत्मानश्चेतना अधिष्ठातारो भविष्यन्ति । यथाऽऽह भट्टः 'कर्मभिः सर्वजीवानां तत्सिद्धेः सिद्धसाधनम्' इति [लो० वा. सम्बन्ध ७५] । नैतदेवम्, नैते अधिष्ठातारो भवितुमर्हन्ति, बहुत्वाविरुद्धाभिपायत्वाच्च । तथा ह्येक एव कश्चित्स्थावरादिविशेषो राजा दिविशेषो वा प्राणिकोटीनामनेकविधसुखदुःखोपभोगस्य हेतुः स तैर्बहुभिरव्यवस्थिताभिप्रायैः कथमारभेत ? तेषामेकत्र संमानाभावात् । मठपरिषदोऽपि क्वचिदेव सकलसाधारणोपकारिणि कार्ये भवत्यैकमत्यम्, न सर्वत्र । महाप्रासादाद्यारम्भे बहूनां तक्षादीनामेकस्थपत्याशयानुवर्तित्वं दृश्यते । पिपीलिकानामपि मृत्कूटकरणे तुल्यः कश्चिदुपकारः प्रवर्तकः, स्थपतिवदेकाशयानुवर्तिवं वा कल्प्यम् । इह तु तत्स्थावरं शरीरं वेषाञ्चिदुपकारकारणमितरेषामपि भूयसामपकारकारणमिति कथं तैः संभूय सृज्यते ? अनिधिष्ठितानां त्वचेतनानामारम्भकत्वमयुक्तमेव । तस्मादवश्यमे कस्तेषां कर्मणामधिष्ठाता कल्पनीयः, यदिच्छामन्तरेण भवन्त्यपि कर्माणि न फलजन्मने प्रभवन्ति ।
200. -ते ४ निदर्ता येतन मामाया [मयेतन] नि २४ (मपितामी) अनशे, [श्वर मानवानी ४३२ नथी.] मास मटे ४थु छ : સર્વ ચેતન જીવોનાં કર્મોથી જગતની (= સ કાર્યોની) સૃષ્ટિ સિદ્ધ હેઈ, કર્મ દ્વારા ચેતન છ જ સર્વ કાર્યોને પ્રેરકે (=અધિષ્ઠતાઓ) છે, એટલે આમ અચેતનનું પ્રેરક ચેતન છે એ વસ્તુ સિદ્ધ હોઈ] તેને સિદ્ધ કરવાની તમારી દલીલો વ્યર્થ છે.
નિયાયિક–ચેતન જીવો પ્રેરક બનવાને લાયક નથી કારણ કે તેઓ અનેક છે અને તેમના અભિપ્રાયો પરસ્પર વિરુદ્ધ હોય છે. ઉદાહરણર્થ, કરડ પ્રાણીઓને અનેકવિધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org