________________
ઈશ્વરના જ્ઞાન અને આનંદ ગુણા નિત્ય છે
191. एवं च तदतीतानागतसूक्ष्मव्यवहितादि समस्त वस्तुविषयं न भिन्न, क्रमयोगपद्य विकल्पानुपपत्तेः । क्रमाश्रयणे कचिदज्ञातृत्वं स्यादिति व्यवहारलोपः । यौगपद्येन सर्वज्ञातृत्वे कुतस्त्य ज्ञानभेदः । प्रत्यक्षसाधम्र्म्याच्च तज्ज्ञानं प्रत्यक्षमुच्यते, न पुनरिन्द्रियार्थसन्निकर्षोत्पन्नत्वमस्यास्ति, अजनकानामेवानां सवितृप्रकाशेनेव तेन ग्रहणात् ।
૧૧૧
191. तेना ज्ञानभां लेह अर्थात् वधघट नथी र तेतुं ज्ञान अतीत, अनागत, સૂક્ષ્મ, વ્યવહિત બધી વસ્તુઓને જાણે છે. [જ્ઞાનમાં ભેદ નથા] કારણ કે મેદ ક્રમ કે યૌગપદ્યના વિકલપથી ઘટતેા નથી. તે બધી વસ્તુએને ક્રમથી જાણે છે એમ માનતાં અમુક અમુક વખતે [કેટલીક વસ્તુઓનુ`] તેનામાં અજ્ઞાન આવી પડે અને પરિણામે [કર્માધીન] વ્યવહારના લાપ થઈ જાય. બધા વિષયેયને યુગપદ્ ાણે છે એમ માનતાં જ્ઞાનભેદ કયાંથી થશે ?
ઈંશ્વરનું જ્ઞાન પ્રત્યક્ષ જેવુ... હાઇ પ્રત્યક્ષ કહેવાય છે. પરંતુ તે ઈન્દ્રિયા સન્નિક થી ઉત્પન્ન થતું નથી, કારણ કે સૂર્યના પ્રકાશની જેમ તે પેાતાના અજનક અર્થાને જ ગ્રહણુ
३२ छे.
192. ज्ञानवदन्येऽप्यात्मगुणा येऽस्य सन्ति ते नित्या एव, मनः संयोगानपेक्षजन्मत्वात् । दुःखद्वेषास्तस्य तावन्न सन्त्येव । भावनाख्येन संस्कारेणापि न प्रयोजनम्, सर्वदा सर्वार्थदर्शित्वेन स्मृत्यभावात् । अत एव न तस्यानुमानिकं ज्ञानमिष्यते । धर्मस्तु भूतानुग्रश्वतो वस्तुस्वाभाव्याद् भवन्न वार्यते । तस्य च फलं परार्थनिष्पत्तिरेव । सुखं त्वस्य नित्यमेव नित्यानन्दत्वेनागमात् प्रतीतेः, असुखितस्य चैवंविधकार्यारम्भयोग्यताऽभ'वात् ।
192. જેટલા આત્મગુણે! ઈશ્વરમાં છે તે બધા જ્ઞાનની જેમ નિત્ય જ છે, કારણુ કે તે ગુણેા મનના સયાગથી ઉત્પન્ન થતા નથી. દુઃખ અને દ્વેષ તેા તેને છે જ નહિ ભાવન! નામના સંસ્કારનું પણુ તેને ક્રાઇ પ્રોજન નથી, કારણ કે તે સ`દા સર્વાદશી" ડાઇ તેને સ્મૃતિ જ નથી. એટલે જ તેને આનુમાનિક યા પરોક્ષ જ્ઞાન છે જ નહિ તે ભૂતાનુગ્રહવાળા હેાવાથી તેનામાં ધર્મનુ સ્વાભાવિક રીતે હેવુ કાઇ રોકી શકે નહિ. તે ધનુ' ફળ પરાર્થે જર્ગાન્તર્માણુ જ છે. તેનામાં નિત્ય સુખ છે, કારણ કે આગમમાંથી તેનું નિત્ય:નંદરૂપે જ્ઞાન થાય છે; વળી, જે સુખી ન હેાય તે આવાં કાર્યો કરવાની યોગ્યતા ન ધરાવી શકે
193. ननु ज्ञानानन्दवदच्छिापि नित्या चेदीश्वरस्य तर्हि सर्वदा तदिच्छासम्भवात् सर्वदा जगदुत्पत्तिरिति जगदानन्त्यप्रसङ्गः । सर्गेच्छानित्यत्वाच्च संरो न प्राप्नोति संहारेच्छाया अपि नित्यत्वाभ्युपगमेन नदिनं प्रयप्रबन्धो न विरमेदेव जगतामिति । नैष दोषः, अनात्ममनः संयोगजत्वादिच्छा स्वरूपमात्रेण नित्याऽपि कदाचित् सर्गेण काचित् संहारेण वा विषयेणानुरज्यते, सर्गसंहारयोरन्तराले तु जगतः स्थिव्यवस्थायास्मात्कर्मण इदमस्य सम्पद्यतामितीच्छा भवति प्रजापतेः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org