Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 120
________________ ૧૦ઉં. સન્નિવેશ હેતુપરીક્ષા 181. વળી, તમે આનું (= સન્નિવેશહેતુનું) વિશેષવિરુદ્ધત્વ જે દર્શાવ્યું તે પણ તમારું અવિચારી વિધાન છે, કારણ કે વિશેષવિરુદ્ધ હેત્વાભાસને અભાવ છે તેને સ્વીદારો તે બધા અનુમાનના ઉરછેદની આપત્તિ આવે. તમે જેનું ઉદાહરણ આપ્યું છે તે શ્રોત્રાદિના અનુમાનની બાબતમાં પણ આમ કહેવું શકય છે લણવાની ક્રિયામાં જેવું કાઠિન્ય વગેરે ધર્મો ધરાવતું દાતરડારૂપ કરણ જણાય છે તેવું જ (= અર્થાત કાઠિન્ય આદિ ધર્મો ધરાવતુ) શ્રોત્ર આદિ કરણ [શબ્દ આદિની જ્ઞાનક્રિયામાં] માનવાની આપત્તિ આવે. તેનાથી વિલક્ષણ કરણને સાથે માનતાં દષ્ટાંત સાધ્યવિકલ બની જાય, કારણ કે છેદન વગેરે ક્રિયાઓ અતીન્દ્રિય કરણનું કાર્ય જણાતી નથી. 182. अथ क्रियामात्र करणमात्रेण व्याप्तमवगतमिति तावन्मात्रमनुमापयति, तदिहापि सन्निवेशमात्रमधिष्ठातृमात्रेण व्याप्तमुपलब्धमिति तावन्मात्रमेवानुमापयतु । विशेषाणां तु न तल्लिङ्गम् अस्ति यत्र बाधकम् । अनित्यः शब्दः कृतकत्वादित्ययमपि श्रावणत्वादि शब्दस्य विशेषजातं बाधत एव । धूमाऽपि पर्वताग्निविशेषान् कांश्चिन्महानसाग्नावदृष्टानपहन्त्येव । तस्माद्यथानिर्दिष्टसाध्यविपर्ययसाधनमेव विरुदो हेतुर्न हि विशेषविपर्ययावहः । प्रकृतहेतुश्च साध्यविपर्ययस्या कर्तृपूर्वकत्वस्य न साधकः, अश्वोऽयं विषाणित्वादितिવત, તસમાન વિરુદ્ધઃ | 182. જે કહે કે કરણસામાન્યથી ક્રિયા સામાન્ય વ્યાપ્ત જણાય છે એટલે ક્રિયાસામાન્ય કરણસામાન્યનું જ અનુમાન કરાવે છે, તે અહીં પણ સનિવેશસામાન્ય કઈ સામાન્યથી વ્યાપ્ત જણાતું હેઈ, સન્નિવેશસામાન્ય કઈ સામાન્યનું અનુમાન કરાવે. [ક્રિયા સામાન્ય કે સન્નિવેશસામાન્ય કરણના વિશેષ ધર્મોનું કે કર્તાનાં વિશેષ ધર્મોનું લિંગ નથી કારણ કે ત્યાં બાધક સંભવે છે. “શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે આમાં જે કત વહેતુ છે તે પણ શબ્દના શ્રાવણત્વ આદિ સઘળા વિશેષોને બાધ કરે છે જ. [પર્વત ઉપર અગ્નિ પુરવાર કરો] ધૂમ હેતુ પણ મહાન સાગ્નિમાં જે કેટલાક વિશેષોને દેખ્યા નથી તે વિશેષોને બાધ કરે છે જ. તેથી, નિર્દિષ્ટ સાધ્યથી વિપરીતને પુરવાર કરનાર હેતુ વિરુદ્ધહેવાભાસ છે અને નહિ કે સાધ્યગત વિશેષ ધર્મથી વિપરીત વિશેષ ધર્મવાળા ધમીને પુરવાર કરનાર હેતુ. જેમ “આ અશ્વ છે કારણ કે તેને શિંગડાં છે માંને કારણ કે તેને શિંગડાં છે' હેતુ [અશ્વ સાધ્યથી વિપરીત બળદને સાધક હાઈ] વિરુદ્ધહેત્વાભાસ છે તેમ પ્રકૃત હેતુ (= સન્નિવેશકેતુ) સાધ્યથી (= કર્ણપૂર્વકવથી) વિપરીત અકર્તપૂર્વકત્વનો સાધક નથી. તેથી, તે વિરુદ્ધહેવાભાસ નથી. __183. नापि कालात्ययापदिष्टः प्रत्यक्षागमयोर्बाधकयोरदर्शनात्, प्रत्युतागममनुप्राहकमिहोदाहरिष्यामः । नापि सत्प्रतिपक्षोऽयं हेतुः, संशयबीजस्य विशेषाग्रहणादेरिह हेतुत्वेनानुपादानात् । नाप्ययमप्रयोजको हेतुः, यथा परमाणूनामनित्यत्वे साध्ये मूर्तत्वमभिधास्यते । न हि मूर्तत्वप्रयुक्तमनित्यत्वम् । इह तु कार्यत्वप्रयुक्तमेव सकर्तृकत्वं तत्र तत्रोप Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194