________________
રયાયિકનું આખ્યાતિવાદખંડને
105. તવ ક્ષત્તિ સર્વત્ર સંખ્યામાં બ્રમ: |
न मिथ्याप्रत्ययः कश्चिदस्ति शङ्कानिबन्धनः ।। अजातामथ्याशङ्कश्च न संवादमपेक्षते । तस्मान्न कश्चित्परतः प्रामाण्यमधिगच्छति ॥ एवं स्वतः प्रमाणत्वे सिद्धे वेदेऽपि सा गतिः । अपवादद्वयाभावो वक्तव्यश्चात्र पूर्ववत् ॥
105. આવું હોઇને સમ્યફ ગ્રહણને અભાવ એ ભ્રમ છે. મિથ્યા જ્ઞાન જેવું કંઈ જ્ઞાન નથી જેથી જ્ઞાનની બાબતમાં શંકા જન્મે કે આ પ્રમાં હશે કે અપ્રમા. [બધાં જ જ્ઞાને યથાર્થ હાઈ, આવી શંકા જન્મી શકે જ નહિ.] જેને જ્ઞાનના મિથ્યા હોવાનું કે અમિથ્યા તેવા ' વિશે શંકા ન હોય તે (તેના નિર્ણાયક) સંવાદની અપેક્ષા કેમ રાખે? તેથી કોઈ પણ જ્ઞાનનું પ્રામાણ્ય પસ્ત: હેય એમ જણાતું નથી. આમ જે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ પુરવાર થયું તે વેદની બાતમાં પણ એમ જ ( = સ્વતઃ જ ) હેય. બે અપવાદને અભાવ વેદની બાબતમાં પહેલાંની જેમ નિરૂપ જોઈએ.
106. મત્ર પ્રતિવિધીતે | યદુશમ્ “રૂટું રનતમિતિ સમરાનુમવશ્વમાવે વિવેનાगृह्यमाणे द्वे एते ज्ञाने' इति, तदसाम्प्रतम् , प्रत्यभिज्ञावदेकत्वेनैव संवेद्यमानत्वात् । यदेवेदं पुरोऽवस्थितं भास्वररूपाधिकरणं धर्मि सामान्यं तदेव रजतमिति विशेषतः प्रतिपद्यते, यदिदमग्रतः स्थितं तद्रजतमिति सत्यरजतप्रतीतिवत्, अनुभूततया हि न रजतमत्र प्रकाशते किन्त्वनुभूयमानतया, अनुभूतताग्रहणं च स्मरणमुच्यते नानुभूयमानताग्रहणम् ।
106. નૈયાયિક – અહીં અમે અખ્યાતિવાદને વિરોધ કરીએ છીએ. “આ રજત છેએમાં જેમને ભેદ (હેવા છતાં) ગૃહીત નથી થયા એવા અનુભવ અને સ્મરણ એ બે જ્ઞાન છે - એમ જે કહેવામાં આવ્યું તે યોગ્ય નથી, કારણ કે પ્રત્યભિજ્ઞાની જેમ અહીં પણ એક જ જ્ઞાનનું સંવેદન થાય છે. જે સમક્ષ રહેલ છે તે રજત છે એવી સત્ય રજતની પ્રતીતિની જેમ અહીં “આ જે સમક્ષ રહેલે ભાસ્કર રૂપ વગેરેના અધિકરણભૂત ધમસામાન્ય છે તે રજત છે એમ વિશેષરૂપે તેનું [=ધમી સામાન્યનું] પ્રતિપાદન કરવામાં આવે છે. ભૂતકાળમાં અનુભવાયેલ વસ્તુરૂપે રજત અહીં જ્ઞાત થતી નથી પરંતુ વર્તમાનમાં અનુભવાતી વસ્તુરૂપે જ તે જ્ઞાત થાય છે. ભૂતકાળમાં અનુભવ વેલનું ગ્રહણ સ્મરણ કહેવાય છે, વર્તમાનમાં અનુભવાતી વસ્તુનું ગ્રહણ સમારણ કહેવાતું નથી
107. स्वप्रकाशा च संवित्तिरिति भवतां दर्शनम् । तत्रैषा रजतसंवित्तिः केन रूपेण प्रकाशतामिति चिन्त्यम् । यदि स्मरणात्मना, कः प्रमोषार्थः । अथानुभवात्मना, तदियं विपरीतख्यातिरव, स्मृतेरनुभवत्वेन शुक्तरिव रजतत्वेन प्रतिभासात् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org