________________
ઈચ્છામાત્રથી સજન માનવામાં દોષ
159. एवमस्त्विति चेत्, न, ईश्वरेच्छावशित्वपक्षे हि त्रयो दुरतिक्रमाः दोषाः । तस्यैव तावन्महात्मनो निष्करणलग कारणमेव दारुणसर्गकारिणः, तथा वैदिकीनां विधिनिषेधचोदनानामानर्थस्थान ईश्वरेच्छात एव शुभाशुभफलोपभोगसंभवात्, अनिर्मोक्षप्रसङ्गरच मुक्ता अपि प्रलय समये इव जीवाः पुनरीश्वरेच्छया संसरेयुः । तस्मान्नेश्वराधीनो जगतां सगः संहारो वा। ____159. वाय-, मेम है।.
શંકાકાર ના, એમ તમે ન માની શકે] કારણ કે કેવળ ઈશ્વછાવશ જગતના સર્ગ અને સંહાર માનતાં ત્રણ દુરતિક્રમ દષો આવી પડે છે-(૧) અકારણ જ દારુણ સને સર્જનાર તે મહાત્મામાં નિષ્કારય માનવાને દેવ આવે. (૨) ઈશ્વરેચ્છાથી જ શુભઅશુભ ફલેપભે ગ સંભવત હાઈ વૈદિક વિધિ-નિષેધના આદેશ નિરર્થક બની જાય. (૩) પ્રલય સમયના જીવોની જેમ મુક્ત જીવો પણ દરેછાથી ફરી સંસારમાં આવે અને પરિણાને મોક્ષની અસંભવતાની આપત્તિ આવે. તેથી જગતની સૃષ્ટિ કે સંહાર ઈશ્વરધીન નથી.
160. इत्यनन्तरगीतेन नयेनेश्वरसाधने ।
नानुमानस्य सामर्थ्यमुपमाने तु का कथा ? ॥ आगमस्यापि नित्यस्य तत्परत्वमसांप्रतम् ।। तत्प्रणीते तु विस्रम्भः कथं भवतु मादृशाम् ॥ किञ्चागमस्य प्रामाण्यं तत्प्रणीतत्वहेतुकम् । . तत्प्रामाण्याच तत्सिद्धिरित्यन्योन्याश्रयं भवेत् ।। अन्यथाऽनुपपत्त्या तु न शक्यो लब्धुमीश्वरः ।
न हि तद् दृश्यते कार्य तं विना यन्न सिद्धयति । तस्मात् सर्वसद्विषयप्रमाणानवगम्यमान स्वरूपत्वादभाव एवेश्वरस्येति सिद्धम् ।
न च प्रसिद्धिमात्रेण युक्तमेतस्य कल्पनम् । निमूलत्वात्तथा चोक्तं प्रसिद्भिवटयक्षवत् ।। अत एव निरीक्ष्य दुर्धटं
जगतो जन्मविनाशडम्बरम् । न कदाचिदनीदृशं जगत
कथितं नीतिरहस्यवेदिभिः ॥ [160. હમણું જ જણાવી ગયા એ રીતે જો ઈશ્વરને પુરવાર કરવા અનુમાનનું સામર્થ્ય નથી તો પછી ઉપમાનની તો વાત જ ક્યાં કરવી ? નિત્ય આગમ પણ ઈશ્વર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org