________________
૧૦૦
સન્નિવેશતુપરીક્ષા અત્યંત સામ્ય ધરાવતા નથી, અને સન્નિવેશસામાન્ય તે પર્વત વગેરેમાં પણ છે જ. એટલે જેવો [સન્નિવેશ' વગેરે કહેનાર બૌદ્ધ ગ્રન્થ સર્વથા અર્થહીન છે.
168. यदपि व्यभिचारोद्भावनमकृष्टजातैः स्थावारादिभिरकारि तदपि न चारु, तेषां पक्षीकृतत्वात् । पक्षेण च व्यभिचारचोदनायां सर्वानुमानोच्छेदप्रसङ्गः ।
168. ખેડ્યા વિના ઊગી નીકળેલ ઘાસ, વગેરેના વિરોધી દષ્ટાન્તો દ્વારા વ્યભિચાર દેષ જણાવવામાં આવ્યો એ પણ ગ્ય નથી, કારણ કે આ દૃષ્ટાંત પણ પક્ષાન્તર્ગત છે. જે પક્ષને જ વિરોધી દષ્ટાંત તરીકે જણાવી વ્યભિચારદોષ દર્શાવવામાં આવે તે બધાં જ અનુમાન ઉચ્છેદ થવાની આપત્તિ આવે [અર્થાત્ કોઈ અનુમાન જ સંભવે નહિ.] ___169. ननु च पृथिव्यादेरुत्पत्तिकालस्य परोक्षत्वात् कर्ता न दृश्यते इति तदनुपलब्ध्या तदसत्त्वनिश्चयानुपपत्तेः कामं संशयोऽस्तु । वनस्पतिप्रभृतीनां तु प्रसवकालमद्यत्वेन वयमेव पश्यामः । न च यत्नतोऽप्यन्वेषमाणाः कर्तारमेषामुपलभामहे । तस्मादसौ दृश्यानुपलब्धेर्नास्त्येवेत्यवगच्छामः । अपि च येन येन वयं व्यभिचारमुद्भावयिष्यामः तं तं चेत्पक्षीकरिष्यति भवान् सुतरामनुमानोच्छेदः, सव्यभिचाराणामप्येवमनुमानत्वानपायात् ।
169. બૌદ્ધ –પૃથ્વી વગેરેની ઉત્પત્તિને કાળ પરોક્ષ હાઈ પૃથ્વી વગેરેને કર્તા દેખાતે નથી, એટલે તેના ન દેખાવા ઉપરથી પૃથ્વી વગેરેને કર્તા નથી એવો નિશ્ચય કરવો ઘટે નથી. તેથી, પૃથ્વી વગેરેના કર્તાના હેવા બાબત સંશય જ ભલે. વનસ્પતિ વગેરેની ઉત્પત્તિના કાળને તો વર્તમાનરૂપે-આજરૂપે-આપણે પોતે જ દેખીએ છીએ, અને તેમ છતાં પ્રયત્ન કરી શેધવા છતાં તેમના કર્તાને આપણે દેખતા નથી. તેથી, તેના દર્શન માટેની બધી સામગ્રી મોજુદ હોવા છતાં તે દેખાતું ન હોવાથી તે નથી એમ આપણને નિશ્ચય થાય છે. વળી, જે જે વિરોધી ઉદાહરણ આપી અમે વ્યભિચારદોષ બતાવીએ તે તે ઉદાહરણને તમે પક્ષાન્તર્ગત બનાવી દેશે તો સર્વ અનુમાનનો ઉકેદ તમે જ સહેલાઈથી કરી નાખશે, કારણ કે આ રીતે તે વ્યભિચાર અનુમાનમાંથી પણ પ્રમાણુતા દૂર નહિ થાય.
170. उच्यते । स्थावराणामुत्पत्तिकालप्रत्यक्षरवेऽपि कर्तुरदृश्यत्वमेवाशरीरत्वनिश्चयात् । अशरीरस्य तर्हि तदुत्पत्तावव्याप्रियमाणत्वातू कर्तृत्वमपि कथमिति चेद् एतदप्रतो निर्णेष्यते । अदृश्यस्य च कर्तुरनुपलब्धितो नास्तित्वनिश्चयानुपपत्तेः नाकृष्टजातवनस्पतीनामकर्तृ कवमिति न विपक्षता । यत्तूक्तं परिदृश्यमानक्षितिसलिलादिकारण कार्यत्वातू स्थावराणां किमदृश्यमानकर्तृकल्पनयेति चेत् तदपेशलम्, परलोकवादिभिरदृश्यमानानां कर्मणामपि कारणत्वाभ्युपगमाम् । बार्हस्पत्यानां तु तत्समर्थनमेव समाधिः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org