________________
ઘાસનો કર્તા અદશ્ય ઈશ્વર છે
૧૦.
170. નૈયાયિક-આને ઉત્તર અમે આપીએ છીએ. વૃક્ષોને ઉત્પત્તિકાલ પ્રત્યક્ષ હોવા છતાં તેમને કર્તા તે અદશ્ય જ રહે છે કારણ કે તેને શરીર નથી એવો નિશ્ચય કરવામાં આવ્યું છે. શરીર વિનાને તે તેમને ઉત્પન્ન કરવામાં વ્યાપાર કરી શકે જ નહિ, તે પછી તે તેમને કર્તા કેમ ગણાય ?–એવો પ્રશ્ન પૂછો તે એને ઉત્તર અમે આગળ ઉપર આપીશું. અદશ્ય કર્તાના નાસ્તિત્વને નિશ્ચય તેના અદર્શન ઉપરથી કરવો ઘટત ન હોઈ, અકૃષ્ટજાત વનસ્પતિને કઈ કર્તા નથી એમ ન કહેવાય અને તેથી અકૃષ્ટજાત વનસ્પતિ વિરોધી દષ્ટાંત બનતું નથી. દશ્યમાન ક્ષિતિ, જલ, વગેરે કારણોનું કાર્ય હાઈ ઘાસના અદશ્યમાન કર્તાની કલ્પના કરવાનું પ્રયોજન શું એમ જે કહેવામાં આવ્યું છે તે પણ યોગ્ય નથી, કારણ કે પરલોકવાદીઓ અદશ્યમાન કને પણ કારણ તરીકે સ્વીકારે છે. બૃહપતિના અનુયાયી ચાર્વાકોને તે પરલેકનું સમર્થન કરવું એ જ માનસી વ્યથા છે.
171. મણ ગોનિક ફર્મવ્યતિરેકેળ ન ઘટતે રૂતિ વર્મળામદરથમાનાનામપિ कारणत्वं कल्प्यते तत्र, ययेवमचेतनेभ्यः कारकेभ्यश्चेतनानधिष्ठितेभ्यः कार्योत्पादानुपपत्ते: कर्ताऽपि चेतनस्तेषामधिष्ठाता कल्प्यताम् । तस्मात् स्थावराणामकर्तृकत्वाभावान्न विपक्षता इति न तैर्व्यभिचारः ।
_171. જે કર્મ વિના જગતનું ચિત્ર ઘટતું નથી માટે કર્મો અદશ્ય હોવા છતાં તેમને વિચિત્ર્યના] કારણ તરીકે સ્વીકારતા હે તે અચેતન કારકે ચેતનથી પ્રેરાયા વિના કાર્યની ઉત્પત્તિ કરે એ ઘટતું નથી માટે તેમના પ્રેરક તરીકે ચેતન કર્તાની કલ્પના પણ તમે કરે. નિષ્કર્ષ એ કે ઘાસ વગેરેના કર્તાને અભાવ ન હોઈ ઘાસ વગેરે વિરોધી દષ્ટાંત બનતા નથી અને તેથી તેઓને લીધે વ્યભિચારદેષ આવતો નથી.
172. यदप्युक्तम् येन येन व्यभिचार उद्भाव्यते स चेत्पक्षेऽन्तर्भावयिष्यते, क इदानीमनुमानस्य नियम इत्येतदपि न साधु । यदि हि भवान्निश्चिते विपक्षे वृत्तिमुपदर्शयेत्कस्तं पक्षेऽन्तर्भावयेत् । न हि विप्रत्वे पुंस्त्वस्य, नित्यतायां वा प्रमेयत्वस्य व्यभिचारे चोद्यमाने वेधसाऽपि विपक्षः पक्षीकतुं शक्यः, वादीच्छया वस्तुव्यवस्थाया अभावात् । इह तु स्थावरादौ कत्रभावनिश्चयो नास्तीत्युक्तम् ।
_172. જે વિરોધી દષ્ટ તથી વ્યભિચાર આવે તેને જ પક્ષમાં અતર્ભાવ કરવામાં આવે તે પછી અનુમાનને નિયમ જ ક્યાં રહ્યો? [ અર્થાત્ આ અનુમાન છે અને આ અનુમાનાભાસ છે એવો નિયમ જ ક્યાં રહ્મ ?–] એમ જે કહેવામાં આવ્યું તે પણ યોગ્ય નથી. જે આપ નિશ્ચિત વિપક્ષમાં એનું અસ્તિત્વ દર્શાવે તે પછી કોણ તેનો પક્ષમાં અંતર્ભાવ કરે ? બ્રાહ્મણત્વ પુરવાર કરવા આપવામાં આવેલ વિપ્ર હેતુને અને નિત્યતા પુરવાર કરવા આપવામાં આવેલ પ્રમેયત્વ હેતુનો વ્યભિચાર દેવ દર્શાવવામાં આવે ત્યારે બ્રહ્મા પણ વિપક્ષને પક્ષ બનાવવા સમર્થ નથી, કારણ કે વાદીની ઈચ્છા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org