________________
ઈશ્વર કીડાથે સર્જન કરે છે?
न च क्रीडापि निःशेषजनताऽऽतङ्ककारिणी ।
आयासबहुला चेयं कर्तुं युक्ता महात्मनः ।। तस्मान्न जगतां नाथ ईश्वरः स्रष्टा संहर्ताऽपि भवति ।
न ह्यस्य ध्रियमाणेषु पूर्यन्ते जन्तुकर्मसु । सकृत् समस्तौलोक्यनिर्मूलनमनोरथाः ।। कर्मोपरतपक्षे तु पुनः सृष्टिर्न युज्यते ।
न कर्मनिरपेक्षो हि सर्गवैचित्र्यसंभवः ।। 157. નાયિક– કીડાથે જ ઈશ્વર જગતનું નિર્માણ કરે છે; આવા શુભ અશુભ રૂપવાળા (કર્મવાળા) જગતને સને ઈશ્વર કૌડા કરે છે એમ અમે કહીએ છીએ.
શંકા–તે સૃષ્ટિ પહેલાં કંડ જન્ય સુખથી વંચિત હોવાને કારણે ઇશ્વરના અવાપ્તસકલાનંદ રૂ૫ની હાનિ થાય સર્વ જીવેને દુઃખ દેનારી અને ઘણા શ્રમથી સાધ્ય ક્રીડા મહાત્માઓ કરે એ યોગ્ય નથી. તેથી, જગતનો નાથ ઈશ્વર જગતનો સર્જક નથી. તે જગતને સંહારક પણ નથી કારણ કે જીવોનાં કર્મો જયાં સુધી ભેગવાઈ ન જાય ત્યાં સુધી એક સાથે ત્રણેય લેકને સંહાર કરવાને તેને મરથ પૂર્ણ ન થાય. [એક સમય એ આવે છે કે જ્યારે બધાં કર્મો ભેગવાઈ જાય છે એ પણ સવીકારતાં પુનઃ સૃષ્ટિ ઘટે નહિ કારણ કે કર્મ નિરપેક્ષ સર્ગની વિચિત્રતા અસંભવ છે.
158. મધ ત્રાહ્મણ માનેન સંવતરરાનિઝામઘિતિકૃતિ પરમેષ્ટિનિ મહેરવરફ્યુ નિहो; जायते, तया तिरोहितस्वफलारम्भशक्तीनि कर्माणि संभवन्तोति संपद्यते सकलभुवनप्रलयः । पुनश्च तावत्येव रात्रिप्राये काले व्यतीते सिसृक्षा भवति भगवतः, तयाऽभिव्यक्तशक्तीनि कर्माणि कार्यमारभन्ते इति तदप्ययुक्तम् ---
उद्भवाभिभवौ तेषां स्यातां चेदीश्वरेच्छया ।
तहि सेवास्तु जगतां सगेसंहारकारणम् । किं कर्मभिः ?
158. નીયાયિક-બ્રહ્માનાં [રાત-દિનની લંબાઈના] પ્રમાણ પ્રમાણે સે વરસ સુધી પરમેષ્ઠી શાસન પૂરું કરી રહે છે ત્યારે મહેશ્વરને સંહાર કરવાની ઈચ્છા જાગે છે. તેને લીધે કર્મોની પોતપોતાનાં ફળ આપવાની શક્તિ કુંઠિત થઈ જાય છે, પરિણામે સકલ લેકને પ્રલય થાય છે. ફરી લગભગ તેટલો જ રાત્રિ જેવો કાળ પસાર થતાં ઈશ્વરને સજન કરવાની ઈચ્છા થાય છે. તેને લીધે કર્મોની કુંઠિત થઈ ગયેલી શક્તિ અભિવ્યક્ત થાય છે અને પિતા પોતાનાં કાર્યોને આરંભે છે.
શંકા–આમ કહેવું પણ યોગ્ય નથી. જે ઈશ્વરની ઈચ્છાથી જ કર્મોની શક્તિને ઉદ્દભવ–અભિભવ થતા હોય તે પછી તે ઈશ્વરેછા જ જગતરી સૃષ્ટિ અને પ્રલયનું કારણ હો, વચ્ચે કર્મની શી જરૂર છે ? –વચ્ચે કર્મોની શક્તિના ઉદ્દભવ-અભિભવને લાવવાની શી જરૂર છે ?..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org