________________
અખ્યાતિવાદીએ પણ પરત મામાણ્ય સ્વીકારવું પડે ઉપ એ પણ તૃણને પકડી ડૂબતે બચવાની આશા કરે એના જેવું છે. મેહને કારણે તિક્તતા પિત્તગતરૂપે ગૃહીત ન થતી હોય તો ભલે ન થાઓ, પરંતુ સાકરમાં તિક્તતાનું જ્ઞાન શા કારણે થાય છે ? [પિત્ત અને સાકર બંનેનું અધિકરણ એક હેવાને કારણે [પિત્તધર્મ તિક્તતા સાકરમાં જણાય છે અને પરિણામે તિક્ત સાકર' એ જાતની, સાકરમાં તિક્તતાની પ્રતીતિ જન્મે છે. [પિત્ત અને સાકરનું અધિકરણ એક કેવી રીતે? પિત્ત જિન્દ્રિય ઉપર છે અને સાકર પણ જિવા ઉપર છે. આમ બંનેનું અધિકરણ એક કહેવાય.] જેમ શરીરસ્થ [છુપો ઝીણો] તાવ તિમિર રોગની માફક અજ્ઞાત રહેતો હોવા છતાં શિરોવેદના ઉત્પન્ન કરે છે તેમ ઈન્દ્રિયસ્થ પિત્ત પોતે અજ્ઞાત રહેતું હોવા છતાં ભ્રમ ઉત્પન્ન કરે છે. વિશેષ ચર્ચાનું પ્રયોજન નથી. 121, gવં સર્વત્ર નાથાતિનૈિતીવ સૂક્ષ્મતે !
न चैतयापि परतःप्रामाण्यमपहन्यते ॥ रजतेऽनुभवः किं स्यादुत प्रमुषिता स्मृतिः । द्वैविध्यदर्शनादेवं भवेत्तत्रापि संशयः ।। संशयानश्च संवादं नूनमन्वेषते जनः । तदपेक्षाकृतं तस्मात्प्रामाण्यं परतो ध्रुवम् ।।
121, આમ બધે ખ્યાતિ ઘટતી લાગતી નથી. વળી, આ અખ્યાતિ દ્વારા પણ પરતઃ પ્રામાણયને કંઈ હાનિ થતી નથી. જિતાનુભવ કે રજત પ્રમુષિતસ્મૃતિ એમ બે પ્રકારનું જ્ઞાન થતું હોઈ આ રજતવિષયક અનુભવ છે કે રજતવિષયક પ્રમુષિત સ્મૃતિ એવો સંશય તે અખ્યાતિવાદમાં પણ થશે. [પરિણામે] સંશયવાળે માણસ પ્રિસ્તુત જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ એ નકકી કરવા] ખરેખર જ્ઞાન અને પ્રવૃત્તિ વરચેના] સંવાદને શોધશે. આને નિષ્કર્ષ એ છે કે સંવાદને આધારે નક્કી થતું જ્ઞાનનું પ્રામાણ્ય અવશ્યપણે પરત: જ છે. 122. 7 જૈષ જૂચવાસ્થ પ્રતીવારાિયાનમઃ |
अनर्थजा हि निर्दग्धपित्रादौ भवति स्मृतिः ॥ दृष्टान्तीकृत्य तामेव शून्यवादी समुत्थितः । भ्रमापह्नवमात्रेण प्रतिहन्तुं न शक्यते ॥ अथास्ति काचित्परतः प्रामाण्यस्य निषेधिका । शून्यवादस्य या युक्तिः सैव वाच्या किमेतया ।। तस्माद्यथार्थमस्याः संश्रयणं तन्न निषिद्धमख्यातेः । संविद्विरोध एव प्रकटित इति धिक प्रमादित्वम् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org