________________
વિપરીત ખ્યાતિવાદ જ નિર્દોષ છે 140. ન વા મીમાં પુતે સ્વમાર્યાપિ વેફમતઃ |
निःसारयितुमिच्छन्ति स्वतःप्रामाण्यतृष्णया ॥ न चैवमपि तत्सिद्धिः बुद्धिद्वैविध्यदर्शनात् । संशये सति संवादसापेक्षत्वं तथैव तत् ॥ क्लेशेन तदमुनाऽपि स्वार्थस्तेषां प्रसिद्धयति न कश्चित् । यद्भवति देवगत्या राजपथेनैव तद्भवतु ॥
140. સ્વત:પ્રમાણુતા માટેની તૃષ્ણને લીધે આ મીમાંસકે ઘરમાંથી પોતાની પત્નીને પણ શું કાઢી મૂકવા ન ઈ છે ? (અર્થાત સ્વતઃપ્રમાણુતાને ખાતર મીમાંસકે પિતાની પત્નીને પણ ઘરમાંથી હાંકી કાઢે.) પરંતુ એમ કરે તો પણ સ્વતઃપ્રમાણુતા સિદ્ધ થવાની નથી કારણકે (યથાર્થ અને મિથ્યા એમ) બે પ્રકારનું જ્ઞાન દેખાય છે. જ્ઞાનની યથાર્થતા બાબત સંશય થતાં તેના યથાર્થ્યની (=પ્રામાણ્યની) સંવાદસાપેક્ષતા એવી ને એવી જ રહે છે. આટલો બધો કલેશ (=શ્રમ) કરવા છતાં તેમનો (૦મીમાંસકોનો) કેઈ સ્વાર્થ સધાય નહિ. જે અનિવાર્યપણે બનવાનું જ છે તે આડાઅવળા માર્ગે બનવા કરતાં રાજમાર્ગો જ બને. [અર્થાત્ જે અનિવાર્ય છે તેને ગલાતલ્લાં કર્યા પછી સ્વીકારવા કરતાં સામી છાતીએ સ્વીકારવું જ વધુ સારું].
141. નામથતિચંતાડપ્રતિમાસાત
नासख्यातिर्न ह्यसतां धीविषयत्वम् । उक्तोऽख्यातो दूषणमार्गो विपरीत
ख्यातिस्तस्मादाश्रयणीया मतिमद्भिः ।। 141. બુદ્ધિમાનોએ આત્મખ્યાતિ સ્વીકારવી જોઈએ નહિ કારણ કે અર્થ તો બાહ્યરૂપે દેખાય છે. તેમણે અસખ્યાતિ પણ ન સ્વીકારવી જોઈએ કારણ કે જે અસત છે તે જ્ઞાનને વિષય નથી. તેમણે અખ્યાતિ પણ ન સ્વીકારવી જોઈએ કારણ કે તેમાં આવતા દેશે અમે જણાવી ગયા છીએ. માટે, છેવટે વિપરીત ખ્યાતિ જ તેમણે સ્વીકારવી જોઈએ. 142. તેિ જ તસ્મિન વિપરીત
तदोयसाधर्म्यकृतोऽस्ति संशयः । तदा च संवादमुखप्रतीक्षणात्
___ भजन्ति बोधाः परतः प्रमाणताम् ॥ 142. તથા વિપરીત ખ્યાતિ પુરવાર થતાં, પ્રમાણજ્ઞાનનું તેની (=વિપરીતજ્ઞાનની) સાથે [જ્ઞાનસ્વરૂપ સાધમ્ય હેવાને કારણે જ્યારે સંશય જાગે કે “આ વિપરીતજ્ઞાન હશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org