________________
ઈશ્વર સશરીર છે કે અશરીર છે?
હવ
પ્રસંગદેષ આવે છે.આમ કર્તાના અભાવમાં (= સાધ્ધાભાવમાં) પણુ સન્નિવેશ વગેરે [હેતુઓ] દેખાતા હાઇ તે હેતુ»માં અનૈકાન્તિક દોષ છે. વિપ્રત્વ સિદ્ધ કરવા આપેલે ‘પુરુષત્વ' હેતુ જેમ અનૈકાન્તિક ઢાષથી દૂષિત છે તેમ આ હેતુએ પણ અનૈકાન્તિક દોષથી દુષિત છે.
153.ષિ વ્યાપ્ત્યનુસારેળ વ્યમાન: પ્રસિધ્ધતિ । कुलालतुल्यः कर्तेति स्याद्विशेषविरुद्धता । व्यापारवान सर्वज्ञः शरीरी क्लेशसंकुलः । घटस्य यादृशः कर्ता तादृगेव भदेद् भुवः । विशेषसाध्यतायां वा साध्यहीनं निदर्शनम् || कर्तृसामान्यसिद्धौ तु विशेषावगतिः कुतः ।
153. વળી, જો [‘જયાં જયાં કાર્યાં છે ત્યાં ત્યાં કર્તા છે' એ વ્યાપ્તિને આધારે [જગતકર્તા] કલ્પવામાં આવે તા કુલાલતુલ્ય તે કર્તા છે એમ સિદ્ધ થાય. પણુ આમાં તા વિશેષવિરુદ્ધતાના દાબ આવે. અર્થાત્, વ્યાપારવન્, અસર્વજ્ઞ, શરીરી, લેશયુક્ત જેવા ઘટને કર્તા તેવે જ જગતના કર્તા બની જાય. તમે વિશેષપ્રકારના કર્તા પુરવાર કરવા માગતા હૈ। તેા આ દૃષ્ટાન્ત સાધ્યહીન અને કારણ કે કર્તામાત્રની સિદ્ધિ થતાં વિશિષ્ટ પ્રકારના કર્તાની સિદ્ધિ કેવી રીતે થાય ?
154. अपि च सशरीरा वा जगन्ति रचयेदीश्वर : शरीररहितो वा ? शरीरमपि च तदीयं कार्यं नित्यं वा भवेत् । सर्वथाऽनुपपत्ति:
अशरीस्य कर्तृत्वं दृश्यते न हि कस्यचित् । देहोऽप्युत्पत्तिमानस्य देहत्वा चैत्रदेहवत् ॥
कार्यमपीश्वरशरीरं तत्कर्तृकं वा स्यादीश्वरान्तरकर्तृकं वा ? तत्र
स्वयं निजशरीरस्य निर्माणमिति साहसम् । कर्त्रन्तरकृते तस्मिन्नीश्वरानन्त्यमापतेत् ॥
भवतु को दोष इति चेत्, प्रमाणाभाव एव दोषः । एकस्यापि तावदीश्वरस्य साधने पर्याकुलतां गताः, किं पुनरनन्तानाम् ?
154. ઉપરાંત, શરીરવાળા ઇશ્વર જગત રચે છે કે અશરીરી ઇશ્વર જગત રચે છે? [જો શરીરવાળા ઇશ્વર જગત રચતા હાય તે!” તેનું શરીર પણ કાં ા કાર હેય કાં તા નિત્ય હૈાય. ગમે તે માને, કાઇ પણુ રીતે ઈશ્વર બટતા નથી. કેાઈ અશરીરી કર્તાને દેખ્યા નથી. [ઇશ્વર સશરીરી છે એમ માને! ] તેનેા કૈં પશુ ઉત્પત્તિમાન માનવા પડે કારણ કે તે દેહ છે, ચૈત્રના દેહની જેમ તેના શ્વેતુ ઉત્પત્તિમાન ઢાય તા તેનેા કર્તા તે ઈશ્વર પાતે છે કે તે ઈશ્વરથી અન્ય ખીજો કાઈ ઈશ્વર ? તેમાં પેાતાના શરીરને નિર્માતા ઈશ્વર પાતે જ છે એમ કહેવુ` સહપ છે, તે શરીરના કર્તા ખીજો ઈશ્વર છે એમ કહેતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org