________________
બાધ એટલે ફલાપહાર નૈયાયિક – અમે શું કરીએ? કારણ કે એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. ભગ્ન ધટની જેમ તેનું (=રજતનું) અત્યારે (= માધજ્ઞાનકાળ) અસત્ત્વ ગૃહીત થતું નથી પરંતુ તે વખતે જ (બ્રાન્તિકાળ) તે અસત્ હતી એવી પ્રતીતિ થાય છે. વિષયપ્રતીતિઓ કેવળ વર્તમાનનિષ્ઠ નથી એ વસ્તુ અમે ક્ષણભંગવાદનો નિરાસ કરતી વખતે કહીશું.
133. અથવા ઝાપટા મવતું વધારે પ્રમાણઝવં દારાઢિવીનાં પ્રત્યક્ષ लक्षणे वर्णितमिति तदपहरणात् प्रमाणं बाधितं भवत्येव । किं कुर्वता बाधकेन प्रमाणफलमपहृतमिति चेत् -
गायता नृत्यता वाऽपि जपता जुह्वताऽपि वा । तच्चेत्कार्यं कृतं तेन किमवान्तरकर्मणा ॥ तदभ्युपगमे वापि तल्कि विदधता कृतम् ।
तच्च किं कुर्वतेत्येवमवधिः को भविष्यति ।। तदलममुनाऽवान्तरप्रश्नेन । सर्वथा बाधकप्रत्ययोपजनने सति हानादिरूपं पूर्वप्रमाणफलं निवर्तते इति तेन तद्बाधितमुच्यते ।
133. અથવા બાધ એટલે ફલાપહાર છે. પ્રમાણફળ એ હાનાદિબુદ્ધિ છે એ વાત અમે પ્રત્યક્ષના લક્ષણ વખતે કહી છે. તેના અપહારથી પ્રમાણુ બાધિત થાય છે જ.
પ્રભાકર - શું કરતું બાધક જ્ઞાન પ્રમાણફળને અપહાર કરે છે ? (અર્થાત બાધક જ્ઞાન ફળને અપહાર કરવા માટે વચ્ચે બીજું શું કરે છે ?].
નૈયાયિક – ગાતા કે નાચતા પણ, જપ કરતા કે હમ કરતા પણ તે બાધક જ્ઞાન તે કાર્ય કરતું હોય તે પછી તે કાર્ય કરવા માટે અવાન્તર કાર્ય કરવાની જરૂર જ ક્યાં રહે છે ? જે અવાન્તર કાર્ય માનવો તે તે અવાન્તર કાર્ય કરવા માટે બીજુ કયું અવાન્તર કાર્ય તેણે કર્યું અને તે બીજુ અવાન્તર કાર્ય કરવા માટે વચ્ચે અન્ય કર્યું અવાક્તર કાર્ય કર્યું ? – એમ આ પ્રશ્નોની હારમાળાને કોઈ અન્ત આવશે ખરો? માટે, આ અવાતર કાર્યના પ્રક-નને રહેવા દે, જ્યારે બાધક જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે હાનાદિરૂપ પૂર્વ પ્રમાણફળ દૂર થાય છે, એટલે બાધક જ્ઞાન વડે પૂર્વ પ્રમાણુફળ બાધિત થાય છે એમ કહેવાય છે.
134. समानासमानविषयविकल्पोऽपि न पेशलः, एकस्मिन्विषये विरुद्धाकारग्राहिणोनियोर्बाध्यबाधकभावाभ्युपगमात् । चित्रादिप्रत्यये कथं न बाध इति चेत्, पूर्वज्ञानोपमर्दैनोत्तरविज्ञानानुत्पादात् । अत एवैकत्रापि धर्मिणि बहूनां धर्माणामितरेतरानुपमर्दैन वेद्यमानानामत्येव समावेशः ।
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org