________________
ભ્રાન્તિવિષયક મીમાંસક મત
134. તે એ જ્ઞાનના વિષય એક જ છે કે જુદો જુદો એ વિકલ્પ પણુ ઉચિત નથી, કારણ કે એક જ વિષયમાં વિરુદ્ધ આકારાને અણુ કરનાર ખે જ્ઞાનેા વચ્ચે બાધ્યું. ખાધકભાવ અમે સ્વીકાર્યો છે. ચિત્રરૂપના જ્ઞાનમાં બાધ ક્રમ થતા નથી એમ જો પૂછશે તે અમારા જવા“ એ છે કે ખાધમાં તા પૂર્વજ્ઞાનને દબાવી દૂર કરી ઉત્તરાન ઉત્પન્ન થાય છે [જ્યારે ચિત્રજ્ઞાનની બાબતમાં એવુ થતુ ન] તેથા જ એક ધાર્મીમાં એકબીજાને ન દુખાવતા અનેક અનુભવાતા ધર્મને! સમાવેશ એક સ્થાને થાય છે જ.
e
135 पूर्वोपमर्देनोत्तर विज्ञानजन्मतश्चैतदपि प्रत्युक्तं भवति यदुक्तं पूर्वस्मिन् प्रत्यये प्राप्तप्रतिष्ठे सत्यागन्तुज्ञानमुत्तरं बाध्यताम्' इति, यतः पूर्वोपमर्देनैव तदुत्तरं ज्ञानमुदेति । विषय सहायत्वात् प्रमाणान्तरानुगृह्यमाणत्वाच्च उत्तरमेव ज्ञानं बाधकमिति युक्तम् । तस्मा स्ति ज्ञानानां बाध्यबाधकभावः । स चायं बाघव्यवहारो विपरीतख्यातिपक्षे एव सामर्थ्यमस्खलितं दधातीति स एव ज्यायान् ।
135, પૂર્વજ્ઞાનને ઉત્તમ કરી ઉત્તરાન જન્મે છે એમ કહેવાથી પેલી તમે પ્રાભાકરાએ કરેલી દલીલને પણ પ્રતિષેધ થઈ ન્નય છે કે પૂર્વજ્ઞાન પ્રતિષ્ઠા પામી ચૂકયું હાઇ જે કાઈને! બાધ થઈ શકે એમ હાય તેા તે ઉત્તરજ્ઞાન છે, પૂર્વજ્ઞાન નથી,' કારણ કે પૂર્વજ્ઞાનના ઉપમ કરીને જ ઉત્તરજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિષયની સહાયને કારણે તેમ જ અન્ય પ્રમાણુની સહાયને કારણે ઉત્તરજ્ઞાન જ બાધક છે એમ માનવું ઊંચત છે. નિષ્કર્ષી એ કે નાનામાં બાધ્યબાધકના સવે છે અને આ બાધવ્યવહાર વિપરીતખ્યાતિપક્ષમાં જ સ્ખલનારહિત સાથ્ય ધરાવે છે, એટલે તે વિપરીતખ્યાતિપક્ષ જ શ્રેષ્ઠ છે,
'
136. अज्ञः कोऽपि नास मीमांसकस्वाह - येयं शुक्तिकायां रजतप्रतीतिर्विपरीतख्यातिरिति तवादिनामभिमता सा तथा न भवतीति, सत्यरजतप्रतीतिवदत्राप्यवभास्यरजतसद्भावात् । लौकिकालौकिकत्वे तु विशेषः । रजतज्ञानावभास्यं हि रजतमुच्यते, तच्च किञ्चिद् व्यवहारप्रवर्तकं किञ्चिन्नेति । तत्र व्यवहारप्रवत्तकं लौकिकमुच्यते, તતોऽन्यदलौकिकमिति । यच्च शुक्तिकाश फलमिति भवन्तो वदन्ति तदलौकिकं रजतम् । रजतज्ञानावभास्यत्वाद् रजतं, तद्व्यवहाराप्रवृतेरलौकिकमिति ।
136. કાઈક અજ્ઞાની મીમાંસક કહે છે – છીપમાં થતી રજતની જે પ્રતીતિને વાદી નૈયાયિકા વિપરીતખ્યાતિ કહે છે તે તેવી (અર્થાત્ વિપરીતખ્યાતિ) નથી, કારણ કે રજતની સાચી પ્રતીતિની જેમ અહી` પણુ (=રજતની મિથ્યા પ્રતીતિમાં પણ) અવભાસ્ય રજતના દ્ભાવ છે. જિતની સાચી પ્રતીતિમાં જેમ અવભાસ્ય રજતને! સદ્ભાવ છે તેમ આ ભ્રાન્ત પ્રતીતિમાં પણ અવભાસ્ય રજતને સદ્ભાવ છે]—ભેક માત્ર એટલે જ કે રજતની સાચી પ્રતીતિમાં રજત લૌકિક છે જ્યારે અડી રજત અલૌકિક છે. રજતજ્ઞાનમાં જે ભાસે છે તેને રજત કહેવામાં આવે છે, તે રજત કેઇ વાર વ્યવહારપ્રવર્તક ઢાય છે, કાઈ વાર વ્યવહારપ્રવર્તક નથી હેતી. જે દેવહારપ્રવર્તક રજત છે તેને લૌકિક કહેવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org