________________
નાયિકનું આખ્યાતિવાદખંડન
૭૩ શરમજનક છે. જે કહેવામાં આવે કે પૂર્વભવમાં પિતાના મસ્તકનું છેદન એણે અનુભવેલું, તે અમારે કહેવું જોઈએ કે જન્માક્તરમાં અનુભવેલાનું તેને સ્મરણ થાય છે એમ કહેવું પણ અત્યંત અનુચિત છે. ત્યાં એ પ્રશ્ન ઊઠે છે કે પૂિર્વભવમાં અનુભવેલી અમુક જ ઘટનાનું] કેઈક વખત જ તે સ્મરણ કરે અને બધી ઘટનાઓનું સર્વદા સ્મરણ ન કરે એ નિયમને આધાર છે ?
118. ननु भवताऽप्यसख्याति निरस्यता स्वप्नज्ञानेषु तादृक्षु किं वक्तव्यम् ? यद् वक्तव्यं तत् तत्रैव श्रोष्यसि । असन्न प्रतिभातीत्यु व्यते, न त्वननुभूतमिति ।
118, પ્રભાકર - અસખ્યાતિને (અર્થાત બ્રાન્તજ્ઞાનમાં અસત્ અર્થનું જ્ઞાન થાય છે એ મતને) નિવાસ કરનાર આપે તેવા સ્વપ્નજ્ઞાનની બાબતમાં શું કહેવું છે ?
નયાયિક – અમારે જે કહેવું છે તે તમે ત્યાં જ (નવમા આહ્નિકમાં વિસ્તારથી) સાંભળશે. અમારે કહેવું છે કે અસતનું [કદી] જ્ઞાન ન થાય, અને નહિ કે અનનુભૂતનું જ્ઞાન ન થાય. [અર્થાત અનનુભૂતનું જ્ઞાન સંભવે છે પરંતુ અસતનું જ્ઞાન સંભવતું નથી.]
119. નવનનુમૂતં સત્ થે નાની રે ? ટ્રિતિ વેત્ જ્ઞાન, તટનુમૂર્તમતિ શૈવ, मया तन्नानुभूतम् अन्येनानुभविष्यते । परानुभूत च सदिति शक्यते वक्तुम् । परानुभूते तु स्मरणमघटमानमिति नावयोरत्र वस्तुनि समानयोगक्षेमत्वम् । अपि च भवन्मते स्वप्नस्मृतेः स्मृतित्वेनाग्रहणे केन रूपेण ग्रहणमिति चिन्त्यम् । रूपान्तरेण ग्रहणे विपरीतख्यातिः । सर्वात्मना त्वग्रहणे स्वप्नसुषुप्त्योरविशेषप्रसङ्गः । अनुभवप्रत्ययश्च स्वप्ने सवेद्यते न स्मरणानुल्लेखमात्रमिति दुरभिनिवेश एव स्मृतिप्रमोषसमर्थन नामेति । द्विचन्द्रादिप्रत्ययेषु कथमख्यातिः ?
119. પ્રાભાકર – જેને તમને અનુભવ થયું નથી તે સત્ છે એ તમે કેવી રીતે જાણશે ? તે સત્ છે એવું જે તમને જ્ઞાન હોય તો તેને તમને અનુભવ થયો જ હેય.
નિયાયિક – ના, એવું નથી. મેં તેને ભલે અનુભવી ન હોય પરંતુ બીજએ તે તેને અનુભવી હશે. બીજાએ અનુભવેલી વસ્તુ સત્ છે એમ કહી શકાય. પરંતુ બીજાએ અનુભવેલી વસ્તુનું સ્મરણ ઘટતું નથી. તેથી આ વસ્તુમાં (=સ્વપ્ન જ્ઞાનની સમજૂતી બાબતમાં આપણે બંનેને સમાન યોગક્ષેમ નથી. અર્થાત્ અમે યાયિકે જે રીતે સ્વપ્નજ્ઞાનને સમજાવીએ છીએ તે રીતે તમે પ્રાભાકરે નહિ સમજાવી શકે. અમારી સમજતી યોગ્ય છે.] વળી, તમારા મતે તે સ્વપ્નસ્કૃતિનું સ્મૃતિરૂપે અગ્રહણ છે, તે કયા રૂપે તેનું ગ્રહણ છે એનો વિચાર કરવો જોઈએ. અન્ય રૂપે ગ્રહણ માનતાં વિપરીત ખ્યાતિ આવી પડે. સંપૂર્ણપણે સ્વસ્કૃતિનું અગ્રહણ માનતાં સ્વપ્ન અને સુષુપ્તિ વચ્ચે કોઈ ભેદ નહિ રહે. સ્વપ્નમાં (દરકને) અનુભવજ્ઞાનનું સંવેદન થાય છે, સ્મૃતિના અગ્રહણનું
૧૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org