________________
७२
નૈયાયિકનુ` અખ્યાતિવાદખંડન
છે ટ્રાયસહિત ઇન્દ્રિય. જેમ સૉંસ્કારસહિત ઇન્દ્રિય પ્રત્યભિજ્ઞાનું કારણ છે તેમ દેષસહિત ઇન્દ્રિય વિપર્યં મજ્ઞાનનું કારણ છે. જો કે દુષ્ટ શાલિખીો યાંકુરને ઉત્ત્પન્ન કરતા નથી છતાં તે દુષ્ટ શાલિકાર્યોને-અપૂપ વગેરેને-તા ઉત્પન્ન કરે છે જ. તેથી, સામે રહેલ ધર્માંના ત્રિકાળુત્વ વગેરે વિશેષ ધર્મોનું ગ્રહણ કરવા અસમર્થ, દેખવાળી ઇન્દ્રિય સામાન્ય ધર્મ ધરાવતી ખીજી વસ્તુના વિશેષ ધર્મના મરણની સહાયથી વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરે છે. યથાર્થ જ્ઞાનની અપેક્ષાએ તે(=ન્દ્રિય કાણુ) દુષ્ટ કહેવાય છે, પર ંતુ પેાતાના ક વિપ યજ્ઞાનની બાબતમાં તેા તે કારણુ દુષ્ટ નથી. આમ રજતનું' આ જ્ઞાન [પોતાની ઉત્પત્તિમાં સ્મૃતિની અપેક્ષા રાખતું હેાવા છતાં] તે ઇન્દ્રિયજન્ય હાઈ અનુભવ જ છે, પ્રક્રુષિત સ્મૃતિ નથી.
115. अपि च, नेदं रजतमिति बाधकज्ञानं पूर्वानुभवविषयीकृतरजतनिपेधमधिगमयदुत्पद्यते । नेदं रजतमिति 'यदहमद्राक्षं तद्रजतं न भवति' इति प्रसक्तस्य चायं निषेधः । अननुभूतं त्वप्रसक्तमपि प्रतिषिध्यमानं, रजतमिव कनकमपि किमिति न प्रतिषिध्यते ।
115. વળી, ‘આ રજત નથી' એ ખાધક જ્ઞાન, પૂર્વાનુભવે જેને ગ્રહણ કરેલ છે તે રજતના નિષેધને જણાવતું ઉત્પન્ન થાય છે. આ રજત નથી’ એમ કહેતાં કહેવા માગીએ છીએ કે જે વસ્તુ મેં દેખી હતી તે રજત નથી.’ આમ આ પ્રાપ્તને અર્થાત્ અનુભૂતને પ્રતિષેધ છે. જેને અનુભવ નથી અર્થાત્ જે અપ્રાપ્ત છે એવી વસ્તુને પ્રતિષેધ કરવામાં આવતાં રજતની જેમ કનકને પ્રતિષેધ પણ કેમ ન કરાય ?
૩
116. यत्त व्याख्यातं प्रागनवगत स्मरणानुभवविवेकप्रतिपादकं बाधकज्ञानमिति तद्वचाख्यानमात्रमेव, तथाऽननुभवात् । न ह्येवं बाधकमुत्पद्यते यदविविक्तं तद्विविक्तम्' इति । अतो यत्किञ्चिदेतत् । तस्मान्न रजतस्मरणम् ।
116. મરણુ અને અનુભવના પહેલાં ન જાગેલા વિવેક (=ભેદ)નું પ્રતિપાદક બાધક જ્ઞાન છે એવી જે સમજૂતી તમે પ્રાભાકરેએ આપી છે તે કેવળ સમજૂતી જ છે, કારણ કે એવા અનુભવ થતા નથી એમ અમે કહીએ છીએ કારણ કે જે અભિન્ન હતું તે આ મત તુચ્છ છે. ભિન્ન છે” એવા આકારનું બાધક ને ઉત્પન્ન થતું નથી. તેથી નિષ્કર્ષ એ કે [અહીં] રજતનું સ્મરણ નથી.
117. रजते वा कदाचिदनुभवोऽभूदिति स्मरणमभिधीयमानं नात्यन्तमलौकिकम् । स्वने तु स्वशिरश्छेदादे रत्यन्ताननुभूतस्य स्मृतिरिति कथ्यमानमेव त्रपाकरम् | जन्मान्तरे निजमस्तकलवनमनुभूतमनेनेति चेद् इदमपि स्वभाषितमसारम् यज्जन्मान्तरानुभूतं स्मर्यते । तत्र च कुतस्त्य एष नियमो यत्कदाचिदेव स्मर्यते, न सर्वदा सर्वमिति ।
117. ‘રજતને કાઈક વાર અનુભવ થયેા હતેા' એટલે રજતનું સ્મરણ થાય છે એમ કહેતાં તે તે સ્મરણ અત્યંત અલૌકિક ન હેાય [કારણ કે લેકે પૂર્વાનુભૂતનું સ્મરણ ફરે છે.] પૂર્વે કદી ન અનુભવેલા પોતાના શિરચ્છેદની પણ સ્મૃતિ થાય છે એમ કહેવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org