________________
નિયાયિકનું આખ્યાતિવાદખંડન
દર્શન હેય, અને તે પછી ત્યારે રજાનું સ્મરણ થવાને કોઈ અવકાશ જ ક્યાં રહે છે ? અને શુક્તિના દર્શન પછી શુક્તિ સાથે રજતનું સાદસ્ય હોવાને કારણે રજતનું સ્મરણ થાય તો પણ તે રજતસ્મરણ શુદ્ધિદર્શનથી પોતાના ભેદનું અગ્રહણ જન્માવવા સમર્થ નથી – જેમ દેવદત્તના દર્શન પછી દેવદત્ત સાથે સાથે ધરાવનાર પુરુષનું થતું મરણ દેવદત્તદર્શનથી પોતાના ભેદનું અપહણ જન્માવવા સમર્થ નથી તેમ. જે કહે કે “આ' એ જ્ઞાનમાં ધર્મિમાત્રનું ગ્રહણ થાય છે, શુક્તિના ટુકડાનું ગ્રહણ થતું નથી, તે તે તે અમને ખરેખર ઈષ્ટ છે. સામાન્ય ધર્મના ગ્રહણને લીધે વિરોધી સંસ્કારોની જાગવાથી વિરોધી વિશેષ ધર્મોનું સ્મરણ થાય છે જેને કારણે આ રજત છે' એવું તે જ્ઞાન સામાન્ય ધર્મથી શરૂ થઈ વિશેષ ધર્મમાં પર્યાવસાન પામે છે, કારણ કે “જે આ છે તે રજત છે એ અભેદને પરામર્શ થાય છે. પોતાને રજતને અનુભવ થયો છે એમ માનીને રજતાથી ત્યાં પ્રવૃત્ત થાય છે.
112. ननु स्मरणानुभवयोविवेकमप्रतिपद्यमानः प्रवर्तते इत्युक्तम् । श्रुतमिदं यदत्रभवद्भिधर्मकीर्तिगृहादाहृतं 'दृश्यविकल्प्याववेकीकृत्य प्रवर्तते' इति । किञ्च चौर्यमपीदं न कथञ्चन स्वार्थ पुष्पाति, यावद्धि दृश्यं गृहीतमिति न जातः प्रत्ययः तावत्कथं दृश्यार्थिनस्तत्र प्रवृत्तिः । एवमिहापि यावद् रजतं गृहातमिति न जातः प्रत्ययः तावत् कुतस्तदर्थिनां प्रवृत्तिः । तस्मादस्ति रजतग्रहणं, न तु तत्स्मरणप्रमोषमात्रम् ।
112. પ્રભાકર મીમાંસક -- સ્મરણ અને અનુભવના ભેજનું પ્રહણ ન થતાં [રજતાથી] પ્રવૃત્ત થાય છે એમ અમે તે કહ્યું છે.
નેવાયિક–અમે આ સાંભળ્યું છે કે “દર્શનને વિષય અને વિકલ્પનો વિષય એક ન હોવા છતાં તેમને એક કરીને કમાતા પ્રવૃત્ત થાય છે' આ વિચાર આપે ધર્મકાતિના ઘરેથી ( કૌદ્ધ દર્શનમાંથી) ઉછીને લીધે છે. વળી, આ ચોરી પણ તમારે કઈ સ્વાર્થ પોષતી નથી, કારણકે “દર્શનને વિષય ગૃહીત થયું છે એવું જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી દર્શનના વિષયને ઈરછમાર કયાંથી પ્રવૃત્ત થાય ? એ જ રીતે અહીં પણ “રજતનું ગ્રહણ (=દર્શન) થયું છે એવું જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી રજતાથી કેમ પ્રવૃત્તિ કરે ? તેથી રજનનું ગ્રહણ (=દર્શન) છે અને નહિ કે રજતના સ્મરણને પ્રમોષ માત્ર.
113. ननु रजतस्मरणं विपरीतख्यातिवादिभिरप्यङ्गीकृतमित्युक्तम् । सत्यं, रजतगतविशेषस्मरणमभ्युपगतम् । यथा हि पुरोऽवस्थिते धर्मिण्यवत्वादिसाधारणधर्मग्रहणात् स्थाणुपुरुषगतविशेषाग्रहणादुभयविशेषस्मृतेः संशयो भवति, एवमिहापि तेजस्वितादिसामान्यधर्मग्रहणाद्विशेषाग्रहणाद् रजतगतविशेषस्मृतेश्च तस्मिन् धर्मिणि रजतप्रत्यो भवति विपर्ययात्मकः । संशये ह्युभयविशेषस्मरणं कारणम , इह त्वन्यतरविशेषस्मरणमिति विशेषः । अत एव चागृहीतरजतस्येदं ज्ञानं नोत्पद्यते, सदृशाग्रहणे वा निशीथादाविति । न त्वेतावता स्मरणमात्रमेवेदमितीयति विरम्य स्थातव्यम्, स्मरणजन्यस्य विपर्ययप्रत्ययस्यापि संवेदनात् । अत एव तत्पृष्ठभाविपरामर्शवादिनो वरं सत्यवाचः । ते हि प्रतिभासं न निह्नवते ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org