________________
વિપરીત ખ્યાતિનો નિવાસ ખ્યાતિના પુરસ્કર્તા વિજ્ઞાનવાદીઓ છે. ભ્રમજ્ઞાનમાં વિષય કેઈ હોય છે અને પ્રતિભાસિત કંઈ બીજુ જ થાય છે એવું વસ્તુતઃ નથી. વિશ્વમાં તવ તે એક જ છે અને તે છે વિજ્ઞાન. વસ્તુતઃ આંતર તત્વ વિજ્ઞાનના આકારે જ બાહ્યરૂપે પ્રતીત થાય છે. આ દષ્ટિએ બધાં બાહ્યવસ્તુવિષયક જ્ઞાને બ્રાન્ત છે. વિજ્ઞાનવાદી દૃષ્ટિએ બધાં જ્ઞાનોમાં જ્ઞાનની પિતાની જ ખ્યાતિ (= જ્ઞાન) હોય છે. તેથી બધાં જ જ્ઞાન આત્મખ્યાતિ છે. જ્ઞાન પોતે જ પિતાને પ્રકાશે છે, પિતાથી અન્ય બીજાને તે પ્રકાશતું નથી.]
90 तत्र विपरीतख्यातिस्तावत्कारणाभावादेव निरस्ता। अपि च विपरीतख्यातो त्रयी गतिः-रजतं वाऽन्यदेशकालमत्रालम्बनं, शुक्तिका वा निगृहितनिजाकारा सती परिगृहीतरजताकारा च, अथ वा अन्यदालम्बनमन्यच्च प्रतिभाति । तत्र यदि रजतमालम्बनं, तदियमसख्यातिरेव, न विपरीतख्यातिः, असतस्तत्र रजतस्य प्रतिभासात् ।
अथान्यदेशकालं तदस्त्येवेत्यभिधीयते ।
इहासन्निहितस्यास्य तेन सत्त्वेन को गुणः ॥ अपि च, देशकालावपि किं सन्तौ प्रतिभासेते उतासन्ताविति ? यदि सन्तौ तहिं सद्देशकालमेवेदं रजतमवभातमिति न भ्रान्तिरेषा स्यात् । असन्तौ तूभावपि रजतवन्नालम्बनं भवितुमर्हतः । अथ स्मृत्यारूढं रजतमस्यां प्रतीतौ परिस्फुरतीत्युच्यते, तर्हि स्मृत्युपारूढमिति कोऽर्थः ? स्मरणमपि ज्ञानमेव, तदपि कथमसदर्थविषयं स्यात् ? स्मृतेरनथेजत्वमेव स्वरूपमिति चेद्, अस्तु कामम् । तत्सामान्यादत्राप्येवं प्रयोग इत्येतदपि तावन्न ब्रमः । तथा त्वनर्थजन्यया स्मृत्या सोऽर्थः कथमिह सन्निधापयितु पार्यते । सा हि न स्पृशत्येवाऽर्थम् । तस्मादसन्निहितरजतालम्बना विपरीत ख्यातिरसत्ख्यातेर्न विशिष्यते एव ।
90. તેમાં વિપરીતખ્યાતિને નિરાસ તે કારણભાવને કારણે જ થઈ ગયે. વળી, વિપરીત ખ્યાતિની બાબતમાં ત્રણ વિકલ્પ સંભવે છે અન્ય દેશ અને કાળની રજત અહીં વિષય છે કે પિતાનું સ્વરૂપ ઢાંકી દઈ રજતનું સ્વરૂપ ધારણ કરનારી શુક્તિ વિષય છે કે પછી વિષય અન્ય (= શુક્તિ ) છે અને પ્રતીતિ અન્યની (રજતની) છે ? તેમાં રજતને વિષય માનવામાં આવે તો આ અસખ્યાતિ જ બને, વિપરીત ખ્યાતિ ન રહે, કારણ કે ત્યાં અસત્ રજતનું જ્ઞાન થાય છે. જે કહેવામાં આવે કે અન્ય દેશ-કાળમાં તે તે છે (= સત્ ) જ તે અમારું કહેવું છે કે ઈન્દ્રિયની પહોંચની બહાર તેના હોવાને ( = સર્વને) અહીં શે લાભ, શું પ્રજન? વળી, દેશ અને કાળ પણ શું અસ્તિત્વ ધરાવતા હોય તે જ દેખાય છે કે અસ્તિત્વ ન ધરાવતા હોય તે પણ દેખાય છે? જે અસ્તિત્વ ધરાવતા ( = સસ્ત) દેશકાળ દેખાતા હોય તે રજત અસ્તિત્વ ધરાવતા (સત ) દેશકાળવાળી જ દેખાઈ છે [ એમ માનવું પડે ] અને પરિણામે આ ભ્રાન્તિ ન બને. જે દેશ અને કાળ અસ્તિત્વ ન ધરાવતા હેય (અર્થાત અસત્ હોય) તે દેશ-કાળ બંનેય (અસત) રજતની જેમ જ્ઞાનને વિષય બનવા ગ્ય નથી. જે કહે કે સ્મૃતિમાં આવેલ રજત એ મિથ્યા જ્ઞાનમાં દેખાય છે તે પ્રશ્ન ઊઠે છે કે “સ્મૃતિમાં આવેલ' ને અર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org