________________
શબ અને અનુમાનને વિષયભેદ 14. नाप्यर्थप्रत्यायनशक्तिविशिष्टः, तदर्थितया शब्दप्रयोगाभावात् । __ न शक्तिसिद्धये शब्दः कथ्यते श्रूयतेऽपि वा ।
अर्थगत्यर्थमेवामु शृण्वन्ति च वदन्ति च ॥ 14. અર્થ જણાવવાની શક્તિથી વિશિષ્ટ શબ્દ પણ સાથ નથી, કારણ કે આવી શક્તિથી વિશિષ્ટ શબ્દની ઇરછાથી તે શબ્દનો પ્રયોગ જ થાય નહિ. શક્તિની સિદ્ધિ કરવા માટે શબ્દ કહેવામાં કે સાંભળવામાં આવતું નથી. અર્થના જ્ઞાન માટે જ લેકે શબ્દને બેલે છે કે સાંભળે છે.
15. નાથથપ્રતીતિવિઝિટ: રાડ પક્ષતામનુમવિતુમતિ, સિદ્ધચદ્ધિविकल्पानुपपत्तेः ।
असिद्धयाऽपि तद्वत्त्वं शब्दस्यार्थधिया कथम् ।
सिद्धायां तत्प्रतीतौ वा किमन्यदनुमीयते ॥ ज्वलनादावपि तुल्यो विकल्प इति चेत्, न हि तत्राग्निधू मेन जन्यते अपि तु गम्यते, इयं त्वर्थप्रतीतिर्जन्यते शब्देनेत्यस्यामेव सिद्धासिद्धत्वविकल्पावसरः । तस्मात् त्रिधाऽपि न शब्दस्य पक्षत्वम् ।
15. અર્થજ્ઞાનથી વિશિષ્ટ શબ્દ સાધ્ય બનવાને લાયક નથી, કારણ કે તેની બાબતમાં સિદ્ધિ-સિદ્ધિના વિક ઘટતા નથી. અસિદ્ધ અર્થજ્ઞાનથી શબ્દ અર્થજ્ઞાનવિશિષ્ટ કેવી રીતે હોઈ શકે ? અર્થજ્ઞાન સિદ્ધ હોય તે પછી બીજા શેનું અનુમાન કરવાનું રહ્યું ? અગ્નિ વગેરેની બાબતમાં પણ આ વિકલ્પ ઊઠશે એમ કહેતા હે તે અમારે કહેવાનું કે અગ્નિ વગેરેની બાબતમાં અગ્નિ ધૂમથી ઉત્પન્ન થતા નથી પણ જ્ઞાત થાય છે, પરંતુ આ અર્થજ્ઞાન તે શબ્દથી ઉત્પન્ન થાય છે એટલે આ અર્થજ્ઞાનની બાબતમાં જ સિહઅસિદ્ધ વિકલ્પોને અવકાશ છે. નિષ્કર્ષ એ કે ત્રણેય રીતે શબ્દનું સાય તેવું ઘટતું નથી.
16. अपि च गोशब्दे धर्मिणि गत्वादिसामान्यात्मकस्य हेतोर्ग्रहणम्, ततो व्याप्तिस्मरणम्, ततः परामर्शः, ततोऽर्थप्रतिपत्तिरिति कालद्राधीयस्त्वाद्धर्मी तिरोहितो भवेत् । न पर्वतवदवस्थितिस्तस्य अपि तूच्चरितप्रध्वंसित्वं शब्दस्य । न च शब्दमर्थवत्त्वेन लोकः प्रतिपद्यते, किन्तु शब्दात् पृथगेवार्थमिति न सर्वथा शब्दः पक्षः। अतो धर्मविशिष्टस्य धर्मिणः साध्यस्येहासम्भवाच्छब्दलिङ्गयोमहान् विषयभेदः ।
16. વળી, ગા’ શબ્દરૂપ ધમમાં ગત્વ વગેરે સામાન્યરૂપ હેતુનું ગ્રહણ, પછી [‘જ્યાં જયાં ગત્વ વગેરે સામાન્ય હોય છે ત્યાં ત્યાં ગ અર્થ હોય છે એવી વ્યાપ્તિનું સ્મરણ, ત્યાર બાદ [‘આ શબ્દમાં ગત્વ વગેરે સામાન્ય છે એવું] પરામર્શજ્ઞાન, ત્યાર પછી [“તેથી આ ગૌશબ્દમાં અર્થ છે એવું] અર્થનું જ્ઞાન થાય છે– આમ લાંબો કાળ વ્યતીત થવાથી ધમી શબ્દ તિરહિત બની જાય, કારણ કે તે પર્વત જે સ્થાયી નથી, તે તે ઉચ્ચરિત થતાં જ નાશ પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org