________________
પ્રામાણ્ય–અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર
13
स्वतः परतो वा प्रामाण्यं तथा शब्दस्यापि भविष्यतीति । न हि तस्य स्वरूपमिव प्रामाण्यमपि तद्विसदृशमिति । तदुच्यते-किं विज्ञानानां प्रामाण्यमप्रामाण्यं चेति द्वयमपि स्वतः, उत उभयमपि परतः, आहो स्विदप्रामाण्यं स्वतः प्रामाण्यं तु परतः, उत स्वित् प्रामाण्यं स्वतः अप्रामाण्यं तु परत इति ।
32. २४४१२--शना प्रामायनी विया२९।। ४२ती मते मां प्रमाणाना प्रामायने। વિચાર કરવાને પ્રસંગ કયાં પ્રાપ્ત થાય છે ?
મીમાંસકને ઉત્તર--બધાં પ્રમાણને પ્રામાણ્યની પરીક્ષા સ્વતંત્રપણે નથી કરતા પરંતુ शना प्रामाण्य ॥ परीक्षा भाटे [ ०४३री ४] ते ४रीय छीमे, २६९ ४ प्राभायनिર્ણયની રીત બધાં પ્રમાણમાં સમાન છે. જે બીજ પ્રમાણેનું પ્રામાણ્ય સ્વતઃ છે કે પરતઃ એ નિર્ણત થાય છે તે જ પ્રમાણે શબ્દનું પ્રામાણ્ય પણ સ્વતઃ છે કે પરતઃ એ નિર્ણત થશે, કારણ કે જેમ શબ્દનું સ્વરૂપ બીજ પ્રમાણોના સ્વરૂપથી ભિન્ન છે તેમ તેનું પ્રામાણ્ય બીજ પ્રમાણેના પ્રામાણ્યથી ભિન્ન નથી. એટલે અમે પૂછીએ છીએ કે શું જ્ઞાનેનું પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંનેય સ્વત: છે કે પરતઃ છે, કે અપ્રામાણ્ય સ્વતઃ પણ પ્રામાણ્ય પરતઃ છે, કે પ્રામાણ્ય સ્વત: પણ અપ્રામાણ્ય પરતઃ છે ?
___33. तत्र द्वयमपि स्वत इति तावद सांप्रतम्, प्रवृत्तस्य विसंवाददर्शनात् । यदि हि प्रामाण्यमितरद्वा स्वत एव ज्ञानस्य गम्येत तहि शुक्तौ (जाज्ञानं प्रमाणतया वा प्रतिपन्नमन्यथा वा ।।
प्रमाणत्वपरिच्छित्तौ विसंवदति तत्कथम् ।
अप्रामाण्यगृहीतौ वा तस्मिन् कस्मात् प्रवर्तते ॥ एतेन तृतीयोऽपि पक्षः प्रत्युक्तः यदप्रामाण्यं स्वतः प्रामाण्यं तु परत इति । स्वतो ह्यप्रामाण्ये निश्चिते प्रवृत्तिने प्राप्नोतोति । किञ्च अप्रामाण्यमुत्पत्तौ कारणदोषापेक्षम्, निश्चये च बाधकज्ञानापेक्षम् । तत्कथं स्वतो भवितुमर्हति ? यच्च 'अप्रामाण्यमवस्तुत्वान्न स्यात् करणदोषतः' [श्लो. वा. १.१.२.३९] इति कैश्चिदुच्यते तदपि यत्किञ्चत्, संशयविपर्ययात्मनः अप्रामाण्यस्य वस्तुत्वात्तद्गतमप्रामाण्यमपि वस्त्वेवेति । परतस्तु प्रामाण्यं यथा नावकल्पते तथा विस्तरेणोच्यते । एवं चायं द्वयमपि परत इति द्वितीयपक्षप्रतिक्षेपोऽपि भविष्यति ।
33. બંને સ્વત: છે એ મન રોગ્ય છે, કારણ કે જ્ઞાનને આધારે પ્રવૃત્તિ કરનારની પ્રવૃત્તિ [ કેટલીક વાર ] સફળ થતી દેખાતી નથી. જે જ્ઞાનના પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંને સ્વતઃ જ જ્ઞાત થતા હોય તે છીપને રજતરૂપે ગ્રહણ કરનારું જ્ઞાન પ્રમાણ તરીકે ગૃહીત થાય છે કે અપ્રમાણ તરીકે ? જ્ઞાનની પ્રમાણુતાનું જ્ઞાન હોય તે જ્ઞાન અર્થ પ્રાપ્તિ કેમ ન કરાવે ? જ્ઞાનની અપ્રમાણુતાનું જ્ઞાન હોય તે જ્ઞાતા તેવા જ્ઞાનને આધારે પ્રવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org