________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર
પડ્યું
79. अनिश्चितप्रामाण्यादपि वा फलज्ञानात् प्रवर्तकस्य प्रामाण्यनिश्चयो युक्तः, न तु स्वतः; उत्पत्ती प्रमाणतदाभासयोर्विशेषाग्रहणात् फलज्ञाने च तद्विशेषप्रतिभासात् । यत्तु विशेषज्ञानं निश्चितप्रामाण्यमनिश्चितप्रामाण्यं वेति विकल्प्यानवस्थापादनमप्रतिपत्तिप्रहतताकथनं वा तत् दृष्टविरुद्धत्वात्प्रलापमात्रमित्यलमलीकोक्तविकल्पकलापनिर्मथनोदितदुरामोदास्वादनेन ।
79. અથવા, અનિશ્ચિત પ્રામાણ્યવાળા અર્થ ક્રિયાજ્ઞાન દ્વારાય પ્રવર્તક જ્ઞાનના પ્રામાણયને નિશ્ચય માનવો ઉચિત છે પરંતુ તે પ્રવર્તક જ્ઞાનના પ્રામાણ્યને સ્વતઃ નિશ્ચય માનવો ઉચિત નથી, કારણ કે પ્રમાણરૂપ અને પ્રમાણુભાસરૂપ પ્રવર્તકજ્ઞાનની ઉત્પત્તિ વખતે તેમને વિશેષ ધર્મ ગૃહીત થતો નથી જ્યારે અર્થ ક્રિયાજ્ઞાનની ઉત્પત્તિ વખતે જ તેના વિશેષધર્મનું જ્ઞાન થઈ જાય છે. આ વિશેષધર્મનું જ્ઞાન નિશ્ચિતપ્રામાણ્ય છે કે અનિસ્થિતપ્રામાણ્ય એવા બે વિકો ઊભા કરી અનવસ્થાષની આપત્તિ આપવી કે અપ્રતિપત્તિપ્રતિવતતા દોષ જણાવવો એ દષ્ટવિરૂદ્ધ હાઈ પ્રલાપમાત્ર છે, એટલે બેટા ઊભા કરેલા ઉપર્યુક્ત વિકલ્પોનું ખંડન કરવાના દુરાનંદના આસ્વાદથી બસ કરું છું.
80. સ્થિતિર્થઝિયાજ્ઞાનાત કામાખ્યનિશ્ચય હૃતિ | તદ્રિકુ, “માનતોડથેप्रतिपत्तौ प्रवृत्तिसामर्थ्यादथैवत्प्रमाणम्' [न्या. भा. १. १. १.] इति । तस्मादप्रामाण्यवत् प्रामाण्यमपि परापेक्षमित्यतो द्वयमपि परत इत्येष एव पक्षः श्रेयान् ।
80. એ સ્થિર થયું કે અર્થક્રિયાજ્ઞાન દ્વારા પ્રવર્તક જ્ઞાનના પ્રમાણ્યનો નિશ્ચય થાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે “પ્રમાણ દ્વારા અર્થનું જ્ઞાન થયા પછી પ્રવૃત્તિ સફળ થવાને કારણે પ્રમાણ અર્થવત અર્થાત અર્થસંવાદી (યથાર્થ) બને છે.” નિષ્કર્ષ એ કે અપ્રામાણ્યની જેમ પ્રામાણ્ય પણ બીજાની અપેક્ષા રાખે છે એટલે બંને પરતઃ છે એ જ પક્ષ વધુ સારે છે.
81. यत्त कश्चित्प्राज्ञमानी वदति-'अभ्यस्ते विषये स्वतःप्रामाण्यमनभ्यस्ते तु परतः' इति सोऽयमभ्यस्ते विषये इति च ब्रवीति स्वतश्च प्रामाण्यं मन्यते इति स्वयमेवात्मानं वञ्च्यमानं न चेतयते । अभ्यासो हि नाम पुनः पुनः प्रयोगः क्रियायाः अभ्यावृत्तिः । विषयस्य चाभ्यस्तता भूयो भूयः प्रवृत्तिः । अतश्च स्वशरीरग्रहे निजगृहकुड्यस्तम्भादिप्रतिभासे वा सहस्रकृत्वः प्रवृत्तिसंवादज्ञानजन्मना प्रामाण्यनिश्चय उक्तो भवति, [ न ] स्वतः । अभ्यस्तत्वं चान्यथा न भवेदिति यत्किञ्चिदेतत् । तस्मात् परतः प्रामाण्यमिति सिद्धम् ।
81. પોતાને પ્રાજ્ઞ માનનાર કોઈ (જેન–બૌદ્ધ વિચારક) કહે છે કે જ્યારે જ્ઞાનને વિષય અભ્યસ્ત હોય ત્યારે જ્ઞાનનું પ્રામાણ્ય સ્વત: પરંતુ જ્યારે જ્ઞાનને વિષય અભ્યસ્ત ન હોય ત્યારે જ્ઞાનનું પ્રામાણ્ય પરત. તે એક બાજુ “વિષય અભ્યસ્ત હોય ત્યારે એમ કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org