________________
પ્રામાય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર
कुलत्वम्, ईक्षणयुगलस्य तिमिरपटलादिविकलत्वमित्यादि स्वयं च कार्यद्वारेण परोपदेशेन च सर्व सुज्ञानम् । अतो निरवद्यकारणजन्यत्वात् प्रमाणमर्थक्रियाज्ञानमिति विमः ।
76. મીમાંસક–આ વળી કયો વિશેષ?
નૈયાયિક–આ વિશેષ છે શરીરશૌચ, આચમન, નિમજજન, દેવ-પિતતર્પણ, વસ્ત્રપ્રક્ષાલન, શ્રમ-તાપહરણ, જલક્રીડા, વગેરે અનેક પ્રકારનાં જલકાર્યોની હારમાળા. આટલાં બધાં કાર્યો જલના મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થયેલ વ્યક્તિ કરતી હોય એ કદી દેવું નથી.
મીમાંસક–સ્વપ્નમાં પણ કાર્યોની આ હારમાળાનું દર્શન થાય છે.
નૈયાયિક–ના, એમ નથી. સ્વપ્નદશાથી ભિન્ન અને સ્પષ્ટ અવસ્થાને અનુભવ દરેકને છે. આ હું છું, જાણું છું, ઊંઘતો નથી” આ પ્રમાણે સ્વપ્નથી ભિન્ન જાગ્રત અવસ્થાને જાગ્રત માનસ ધરાવતા બધા જ પ્રત્યક્ષ અનુભવે છે અને તે વખતે (=જાગ્રત અવસ્થામાં) પાણી વિના આ ક્રિયાઓ દેખાતી નથી, એટલે તે વિશેષના દર્શનને કારણે અર્થકિયાજ્ઞાનનું પ્રામાણ્ય સહેલાઈથી જણાઈ જાય છે. અથવા, અર્થ ક્રિયાજ્ઞાનના પ્રામાશ્યને નિશ્ચય અમે નૈયાયિકે અર્થ ક્રિયાજ્ઞાનના કારણની પરીક્ષા કરીને કરીએ છીએ. આપ મીમાંસકે જ કહો છો કે “પ્રયત્નપૂર્વક દેષને શોધવા છતાં દેષને સાબિત કરતું કઈ પ્રમાણ ન મળે તે “આ દોષરહિત છે એમ અમે માનીએ છીએ.” [ મરીચિકા, શુક્તિ વગેરે ] વિષયમાં [ કમથી ] ચલત્વ, સદશ્ય વગેરે દોષોને અભાવ, પ્રકાશમાં મલીમસત્વ (મલીનતા, ઝાંખપ ) વગેરે દેષોને અભાવ, અંતઃકરણમાં નિદ્રા આદિ દોષોને અભાવ, આત્મામાં ભૂખ વગેરે દોષોને અભાવ, બે નેત્રમાં તિમિર પટલ વગેરે દેષનો અભાવ આ બધું મનુષ્ય પોતે જ કાર્ય દ્વારા જાણી લે છે અથવા બીજાને ઉપદેશથી જાણી લે છે. તેથી દેષરહિત કારણેથી ઉત્પન્ન થયું હોવાથી અર્થ ક્રિયાજ્ઞાન પ્રમાણ છે એ અમે જાણીએ છીએ.
77. यद्येवं प्रथमे प्रवर्तके एव प्रत्यये कस्मात्कारणपरीक्षवेयं न क्रियते ? किमर्थ क्रियाज्ञाने ? न, आयुष्मान् ! आयेऽपि ज्ञाने कारणपरोक्षायां क्रियमाणायां कः प्रमादः ? किमेवं सति स्वतः प्रामाण्यं सिद्धयति तव, मम वा परतः प्रामाण्यमपहीयते ? किन्तु लोकः प्रवर्तकज्ञानानन्तरं फलप्राप्ति प्रति यथा सोद्यमो दृश्यते न तथा तत्कारणपरीक्षा प्रति । फलज्ञानमेवेत्थं परीक्ष्यते । आद्यस्य हि ज्ञानस्य फलज्ञानादेव प्रामाण्यसिद्धिः । कश्च नाम निकटमुपायमुपेक्ष्य दूरं गच्छेदिति ?
77. મીમાંસક–જો આમ હેય તે પ્રથમ પ્રવર્તક જ્ઞાનની બાબતમાં જ શા માટે આ કારણપરીક્ષા નથી કરતા ? શા માટે અર્થ ક્રિયાજ્ઞાનની [આ કારણુપરીક્ષા] કરે છે?
યાયિક–હે આયુષ્માન ! પ્રથમ પ્રર્વતક જ્ઞાનની બાબતમાં કારણ પરીક્ષા કરવામાં પ્રમાદ કેવો ? શું એમ કરતાં તમારું સ્વતઃ પ્રામાણ્ય પુરવાર થશે અને અમારુ પરતઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org