________________
૩૮
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ-પરતઃ વિચાર
51. આમ બધાં પ્રામાણેાનું પ્રામાણ્ય સ્વત: છે એ સિદ્ધ થતાં સમાનન્યાયે શબ્દનુ પ્રામાણ્ય પણ સ્વતઃ જ છે [એમ સ્વીકારવુ* જોઇએ.] શબ્દનું સ્વરૂપ કુદરતી રીતે અને ન સ્પવાનુ જ છે એ મત બરાબર નથી; એ મતની પરીક્ષા અમે કરી ગયા છીએ. પર ંતુ શબ્દ અર્થનું જ્ઞાન જન્માવતા હોઈ તેનું પ્રામાણ્ય નૈસર્ગિક છે, છતાં પુરુષના ( = વક્તાના) દોષના શબ્દમાં પ્રવેશ થવાને લીધે કાઇક વાર શબ્દ દ્વારા મિથ્યા જ્ઞાન જન્મે છે. એટલે જ કહ્યું છે કે શબ્દમાં દાષને ( = મિથ્યાત્વને) ઉદ્ભવ વક્તાના દોષને અધીન છે એ સ્થાપિત થયુ' [લેાકતિક]. જો વચન પુરુષાક્ત હાય તા વક્તા પરુષ ગુણવાન ( = અનું યથાર્થ જ્ઞાન ધરાવનાર અને અવચક) હેતાં શબ્દ ઉપર અન્યથા આવતા દોષ પુરુષના ગુણુ દ્વારા દૂર થઈ જાય છે અને શબ્દનું નૈસગિ ક પ્રામાણ્ય જળવાઇ રહે છે. પરંતુ વક્તાના ગુણને કારણે શબ્દનુ પ્રામાણ્ય નથી, કારણ કે પ્રામાણ્યમાં ગુા નિમિત્ત નથી. પ્રામાણ્ય તા . બોધાત્મકતાને કારણે જ છે, એ અમે અગાઉ જણાવી ગયા છીએ. વેદની બાબતમાં તેા તેના પ્રણેતા પુરુષના જ અભાવ હેાવાતે કારણે વેદમાં દેાષની શંકા જ ઊઠતી નથી, કારણ કે દોષ તા વકતા પુરુષમાં હોય છે [અને વકતા પુરુષના દોષો શબ્દમાં સંક્રાન્ત થાય છે. વળી, આજ સુધી વેદા ના બતમાં કાઈને બાધક જ્ઞાન થયું નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે વેદપ્રામાણ્ય નિરપવાદ છે. [અર્થાત વેદ્રની બાબતમાં બાધકજ્ઞાન અને કરણદેવજ્ઞાન એ એ અપવાદેમાંથી એક પણ અપવાદ સભવતા નથી.] કુમારલે કહ્યું પણ છે કે વેદની ખાખતમાં વક્તાના ( = કર્તાનેા ) અભાવ હાવાને લીધે [ બાધકજ્ઞાન અને કરણદેાષજ્ઞાન એ બે] અપવાદામાંથી વેદની મુક્તિ સહેલાઈથી સમજી શકાય છે; તથા વેકની બાબતમાં કાઈને પણુ અપ્રામાણ્યની શ`કા ઊઠતી જ નથી, તેથી જ નૈમિતિએ મીમાંસાસૂત્રમાં કહ્યું છે કે તે ( = શબ્દ વેદ ) પ્રમાણુ છે કારણ કે બાદરાયણને મતે તે (= વેદ) કાષ્ઠની અપેક્ષા રાખતા નથી.' [વેદ પેાતાની ઉત્પત્તિ માટે કાઈની અપેક્ષા રાખતા નથી, તેમના હાઈ રચિયતા નથી, તે અપૌરુષેય છે. તેથી તે પ્રમાણુ છે.] શબ્દના મિથ્યાત્વના (= અપ્રામાણ્યના) કારણભૂત દેષે પુરુષમાં હાઇ, જે અપૌરુષેય છે સત્યા છે' એમ જે કહેવામાં આવે છે તે યાગ્ય છે. ‘શબ્દના સત્યત્વના (- પ્રામાણ્યના) કારણભૂત ગુણા પુરુષમાં હાઈ, જે પૌરુષેય છે તે સત્યા છે' એમ જ માનવામાં આવે છે તે અયોગ્ય છે. એનુ કારણ એ છે કે પુરુષના ગુણા શબ્દના પ્રામાણ્યનું કારણુ નંધી, શબ્દનુ પ્રામાણ્ય તા નિસથી જ સિદ્ધ છે. ગુણુ તે પુરુષના શબ્દમાં મિથ્યાલ (= અપ્રામાણ્ય) લાવનાર દોષને શમાવવા માટે છે એમ વિચારકા કહે છે,
52. अत्राभिधीयते प्रत्यक्षादिषु दृष्टार्थेषु प्रमाणेषु प्रामाण्यनिश्चयमन्तरेणैव व्यवहारसिद्धेस्तत्र किं स्वतः प्रामाण्यमुत परत इति विचारेण न नः प्रयोजनम्; अनिर्णय एव तत्र श्रेयान् । अदृष्टे तु विषये वैदिकेष्वगणितद्रविणवितरणादिक्लेशसाध्येषु कर्मसु तत्प्रामाण्यावधारणमन्तरेण प्रेक्षावतां प्रवर्त्तनमनुचितमिति तस्य प्रामाण्यनिश्चयोऽवश्यकर्त्तव्यः । तत्र परत एव वेदस्य प्रामाण्यमिति वक्ष्यामः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org