________________
પ્રામાણ્ય–અપ્રામાણ્ય સ્વતઃ-પરત: વિચાર
૩૩
તેનેા જે સંશય હતા તે દૂર થાય છે અને વીણાધ્વનિના જ્ઞાનના પ્રામાણ્યનું નિશ્ચયાત્મક જ્ઞાન તેને થાય છે. સમ કારણના જ્ઞાન દ્વારા જ્ઞાનના પ્રામાણ્યના નિશ્ચયનું આ દૃષ્ટાન્ત છે.
46. તત્રાપિ નાપ્રવૃત્તસ્ય હેતુસામર્થ્યવર્શનમ્ । एवमेव प्रवृत्तौ तु निश्चितेनापि तेन किम् ॥ तन्निश्चयात्प्रवृत्तौ वा पुनरन्योन्यसंश्रयम् । तन्निश्चयात्प्रवृत्तिः स्यात्प्रवृत्तेस्तद्विनिश्चयः ॥
46. આ મતની બાબતમાં પણ પ્રવૃત્તિ કર્યાં વિના કારણના સામર્થ્ય નુ' પ્રત્યક્ષ થતુ નથી. એમ જ બે પ્રવૃત્તિ થતી હાય તા (અર્થાત્ પ્રામાણ્યના નિશ્ચય વિના જ બે પ્રવૃત્તિ થતી હોય તે) પ્રામાણ્યને નિશ્ચય કરવાની શી જરૂર ? પ્રામાણ્યના નિશ્ચય થવાને પરિણામે પ્રવૃત્તિ થાય છે એમ માનતાં તે અન્યાન્યાશ્રયદાષ આવે-પ્રામાણ્યના નિશ્ચયને કારણે પ્રવૃત્તિ થાય અને પ્રવૃત્તિના કારણે પ્રામાણ્યને નિશ્ચય થાય.
47. तदेवं न कुतश्चिदपि प्रामाण्यनिश्चयः चक्रकेतरेतराश्रयानवस्थावैयर्थ्यादिदूषणातीत स्थितिरस्तीति, अतः प्रामाण्यनिश्चयेऽपि न किञ्चिदपेक्षते प्रमाणम्, ततश्चोreat स्वकार्यकरणे स्वप्रामाण्यनिश्चये च निरपेक्षत्वादपेक्षात्रयरहितत्वात् स्वतः प्रामाण्यमिति सिद्धम् । तदुक्तम्-
स्वतः सर्व प्रमाणानां प्रामाण्यमिति गृह्यताम् ।
ન હિ સ્વતોડલતી રાત્તિ: ુમન્ચેન પર્યંતે ॥ [શ્નો, વા. ચોર્. ૨૭ ]
अप्रामाण्यं तूत्पत्तौ दोषापेक्षत्वात् स्वनिश्चये बाधकप्रत्ययादिसापेक्षत्वात् उभयत्रापि परत इत्युक्तमेव । तस्मात् पक्षत्रयस्यानुपपत्तेश्चतुर्थ एवायं पक्षः श्रेयान् - प्रामाण्यं स्वतः, अप्रामाण्यं परत इति ।
47. ઉપસંહારમાં જણાવવાનુ કે પ્રામાણ્યને નિશ્ચય (સ્વતઃ નહિ પણુ) ખીજ કશા દ્વારા માનતાં એ પ્રમાણ્યનિશ્ચય ચક્રકદેોષ, મંતરતરાશ્રયદોષ, અનવસ્થાદોષ, વૈયથ્ય"દોષ વગેરે દેષથી રહિત બનતા નથી; તેથી માનવું જોઈએ કે પેાતાના પ્રામાણ્યના નિશ્ચય માટે પ્રમાણુ ખીજા કશાની અપેક્ષા રાખતું નથી. પેાતાના પ્રામાણ્યની ઉત્પત્તિમાં, પેાતાના કાઈને ઉત્પન્ન કરવામાં કે પેાતાના પ્રામાણ્યના નિશ્ચયમાં પ્રમાણુ કશાની અપેક્ષા રાખતું ન હેાઈ, પ્રમાણ ત્રણેય અપેક્ષાઓથી રહિત છે અને એટલે પ્રમાણુનું પ્રામાણ્ય સ્વતઃ છે એ સિદ્ધ થાય છે. એટલે જ કહ્યું છે કે બધાં પ્રમાણાનું પ્રામાણ્ય સ્વત: છે એમ માના, કારણ કે જેનામાં શક્તિ સ્વતઃ ન હેાય તેનામાં તે શક્તિ ખીજુ` કાઈ ઉત્પન્ન · કરવા સમ નથી.' અપ્રામાણ્ય તેા ઉત્પત્તિમાં દોષોની અપેક્ષા રાખતું હેાઈ અને પેાતાના નિશ્ચયમાં બાધક જ્ઞાન વગેરેની અપેક્ષા રાખતું હાઈ તૈય રીતે પરતઃ છે એમ દઢતાથી
પ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org