Book Title: Nyayamanjari Ahanika 03
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર 42. न चेदमर्थक्रियाज्ञानमप्रवृत्तस्य पुसः समुद्भवति । तत्र प्रामाण्यावधारणपूर्विकायां प्रवृत्तौ कारणगुणनिश्चेयप्रामाण्यचर्चाबद्धचक्रकक्रकचचोद्यप्रसङ्गस्तदवस्थ एव । अनिश्चितप्रामाण्यस्य तु प्रवृत्तौ पश्चात्तन्नियो भवन्नपि कृतक्षीरस्य नक्षत्रपरीक्षावदफल एवेत्युक्तम् । 42. વળી, આ અર્થ ક્રિયાજ્ઞાન જેણે [પ્રથમ જ્ઞાનને આધારે ] પ્રવૃત્તિ કરી નથી એવા પુરુષને થતું નથી. પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યના અવધારણને કારણે પ્રવૃત્તિ માનતાં પ્રથમ જ્ઞાનના કારણના ગુણ દ્વારા તે પ્રથમ જ્ઞાનના પ્રમાણ્વને નિશ્ચય થાય છે એ મતની ચર્ચા જે ચકકદષથી ઘેરાયેલી છે તે ચકકદષની આપત્તિ એમ ને એમ જ રહેશે-દૂર થશે નહિ. જે અનિશ્ચિત પ્રામાણ્યવાળા પ્રથમ જ્ઞાનથી પ્રવૃત્તિ માનશે તે [ પ્રવૃત્તિ ] પછીથી તેના પ્રામાયને નિર્ણય થાય તે પણ તે મુંડનક્રિયા કરાવ્યા પછી નક્ષત્ર જેવા જે નિપ્રયોજન જ ગણાય એમ વિદ્વાને કહે છે. 43. તંત્રતાસ્થાત્ દ્વિવિધા હિં પ્રવૃત્તિઃ–ાથી રાખ્યાતિની ઘા તત્રાયા -- विनिहितसलिलावसिक्तमसृणमृदि शरावे शाल्यादिबीजशक्तिपरीक्षणाय कतिपयबीजकणावापरूपा । ततस्तत्र तेषामकुरकरणकौशलमविकलमवलोकयन्तः कोनाशा निःशङ्क केदारेषु तानि बीजान्यावपन्तीति सेयमाभ्यासिको प्रवृत्तिः । एवमिहापि प्रथमापरीक्षितप्रमाणभावादेव ज्ञानात्कुतश्चित्कश्चिद्विपश्चिदपि व्यवहरंस्तव्यवहारपरस्तत्तत्फलज्ञाने तस्य प्रामाण्यमवगच्छन् पुनस्तथाविधे जाते सति सुखमेव प्रवृत्त्यादिकं व्यवहारमशङ्कितकालुध्यः करिष्यतीति न सर्वात्मना वैयर्यमिति । 43. નૈયાયિક—આનું નિરાકરણ આમ છે. પ્રવૃત્તિ બે પ્રકારની છે--આદ્ય પ્રવૃત્તિ અને અભ્યસ્ત પ્રવૃત્તિ. એમાં આદ્ય પ્રવૃત્તિનું દષ્ટાંત આ છે –શાલિબીજેની શક્તિની પરીક્ષા કરવા માટે [ ઢગલે શાલિબીજેમાંથી] કેટલાંક શાલિબીજોને પાણી સિંચેલ મૃદુ માટી ભરેલા શકેરામાં વાવવારૂપ પ્રવૃત્તિ. ત્યાર બાદ તે કેટલાક બીજેના અંકુરણનું કૌશલ ધ્યાનપૂર્વક જોયા પછી ખેડૂતો દ્વારા નિ:શંકપણે થતી બધાં જ શાલિબીજેને કયારાઓમાં વાવવારૂપ પ્રવૃત્તિ એ આભ્યાસિક યા અભ્યસ્ત પ્રવૃત્તિ છે. એ જ રીતે અહીં પણ કઈક વિચાર શીલ વ્યક્તિ અપરીક્ષિત પ્રામાણ્યવાળા જ્ઞાનના આધારે પ્રવૃત્તિ કરી, પ્રવૃત્તિ પછી પ્રવૃત્તિના ફળના જ્ઞાનમાં [=અર્થ ક્રિયાજ્ઞાનમાં ] પ્રથમ જ્ઞાનનું પ્રામાણ્ય છે એમ જાણે છે. પછી એવું જ્ઞાન જ્યારે જ્યારે એને થાય છે ત્યારે એ પ્રવૃત્તિ વગેરે વ્યવહાર અપ્રામાણ્યદેષની શંકા રાખ્યા વિના સહેલાઈથી કરે છે; એટલે પ્રવૃત્તિ પછી જ્ઞાનના પ્રામાણને નિર્ણય સર્વથા વ્યર્થ નથી. 44. વ્યક્તિ વિનોદચં છાત્ત – तजातीयतया बीजं शक्यते यदि वेदितुम् । तत्र तन्निश्चयायुक्तं निर्विशङ्कं प्रवर्तनम् ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194