________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચાર
42. न चेदमर्थक्रियाज्ञानमप्रवृत्तस्य पुसः समुद्भवति । तत्र प्रामाण्यावधारणपूर्विकायां प्रवृत्तौ कारणगुणनिश्चेयप्रामाण्यचर्चाबद्धचक्रकक्रकचचोद्यप्रसङ्गस्तदवस्थ एव । अनिश्चितप्रामाण्यस्य तु प्रवृत्तौ पश्चात्तन्नियो भवन्नपि कृतक्षीरस्य नक्षत्रपरीक्षावदफल एवेत्युक्तम् ।
42. વળી, આ અર્થ ક્રિયાજ્ઞાન જેણે [પ્રથમ જ્ઞાનને આધારે ] પ્રવૃત્તિ કરી નથી એવા પુરુષને થતું નથી. પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યના અવધારણને કારણે પ્રવૃત્તિ માનતાં પ્રથમ જ્ઞાનના કારણના ગુણ દ્વારા તે પ્રથમ જ્ઞાનના પ્રમાણ્વને નિશ્ચય થાય છે એ મતની ચર્ચા જે ચકકદષથી ઘેરાયેલી છે તે ચકકદષની આપત્તિ એમ ને એમ જ રહેશે-દૂર થશે નહિ. જે અનિશ્ચિત પ્રામાણ્યવાળા પ્રથમ જ્ઞાનથી પ્રવૃત્તિ માનશે તે [ પ્રવૃત્તિ ] પછીથી તેના પ્રામાયને નિર્ણય થાય તે પણ તે મુંડનક્રિયા કરાવ્યા પછી નક્ષત્ર જેવા જે નિપ્રયોજન જ ગણાય એમ વિદ્વાને કહે છે.
43. તંત્રતાસ્થાત્ દ્વિવિધા હિં પ્રવૃત્તિઃ–ાથી રાખ્યાતિની ઘા તત્રાયા -- विनिहितसलिलावसिक्तमसृणमृदि शरावे शाल्यादिबीजशक्तिपरीक्षणाय कतिपयबीजकणावापरूपा । ततस्तत्र तेषामकुरकरणकौशलमविकलमवलोकयन्तः कोनाशा निःशङ्क केदारेषु तानि बीजान्यावपन्तीति सेयमाभ्यासिको प्रवृत्तिः । एवमिहापि प्रथमापरीक्षितप्रमाणभावादेव ज्ञानात्कुतश्चित्कश्चिद्विपश्चिदपि व्यवहरंस्तव्यवहारपरस्तत्तत्फलज्ञाने तस्य प्रामाण्यमवगच्छन् पुनस्तथाविधे जाते सति सुखमेव प्रवृत्त्यादिकं व्यवहारमशङ्कितकालुध्यः करिष्यतीति न सर्वात्मना वैयर्यमिति ।
43. નૈયાયિક—આનું નિરાકરણ આમ છે. પ્રવૃત્તિ બે પ્રકારની છે--આદ્ય પ્રવૃત્તિ અને અભ્યસ્ત પ્રવૃત્તિ. એમાં આદ્ય પ્રવૃત્તિનું દષ્ટાંત આ છે –શાલિબીજેની શક્તિની પરીક્ષા કરવા માટે [ ઢગલે શાલિબીજેમાંથી] કેટલાંક શાલિબીજોને પાણી સિંચેલ મૃદુ માટી ભરેલા શકેરામાં વાવવારૂપ પ્રવૃત્તિ. ત્યાર બાદ તે કેટલાક બીજેના અંકુરણનું કૌશલ ધ્યાનપૂર્વક જોયા પછી ખેડૂતો દ્વારા નિ:શંકપણે થતી બધાં જ શાલિબીજેને કયારાઓમાં વાવવારૂપ પ્રવૃત્તિ એ આભ્યાસિક યા અભ્યસ્ત પ્રવૃત્તિ છે. એ જ રીતે અહીં પણ કઈક વિચાર શીલ વ્યક્તિ અપરીક્ષિત પ્રામાણ્યવાળા જ્ઞાનના આધારે પ્રવૃત્તિ કરી, પ્રવૃત્તિ પછી પ્રવૃત્તિના ફળના જ્ઞાનમાં [=અર્થ ક્રિયાજ્ઞાનમાં ] પ્રથમ જ્ઞાનનું પ્રામાણ્ય છે એમ જાણે છે. પછી એવું જ્ઞાન જ્યારે જ્યારે એને થાય છે ત્યારે એ પ્રવૃત્તિ વગેરે વ્યવહાર અપ્રામાણ્યદેષની શંકા રાખ્યા વિના સહેલાઈથી કરે છે; એટલે પ્રવૃત્તિ પછી જ્ઞાનના પ્રામાણને નિર્ણય સર્વથા વ્યર્થ નથી. 44. વ્યક્તિ વિનોદચં છાત્ત –
तजातीयतया बीजं शक्यते यदि वेदितुम् । तत्र तन्निश्चयायुक्तं निर्विशङ्कं प्रवर्तनम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org