________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ-પરત: વિચાર
૫
विषयत्वेऽपि चमसगोदोहनयोः प्रणयनाख्य कार्यमेकमिति गोदोहनेन निर्वृत्ते तस्मिंश्चमसो निवर्त्तते । एवमिह कारणदोषज्ञानं दोषविषयमपि दोषाणामयथार्थज्ञानजननस्वभावत्वात्तस्य ज्ञानस्य प्रामाण्यं बाधते । तदुक्तम् —
दुष्टकारणबोधे तु जातेऽपि विषयान्तरे । અર્થાત્તેયાર્થતાં પ્રાપ્ય વાધો ગોરોનાહિવત્ ॥ કૃતિ [ો. વા. સ્ત્રો૬.૧૮] यत्र पुनरिदमपवादद्वयमपि न दृश्यते तत्र तदौत्सर्गिकं प्रामाण्यमनपोदितमास्ते इति मिथ्यात्वाशङ्कायां निमित्तं किञ्चित् ।
49. મીમાંસકના ઉત્તર—આ ખરાખર નથી. એ સાચું કે વિષયનું જ્ઞાનમાત્ર જ પ્રમાણનું કાર્યાં છે. તે જ્ઞાનમાત્ર ઉત્પન્ન થતાં જ સ ંદેડ વગેરેથી દૂષિત હાય એમ દેખાતું નથી. એટલે તે નિયમથી જ પ્રામાણ્યધર્મ ધરાવે છે. તે જ્ઞાનમાત્રને લીધે પ્રવૃત્ત થનારા પ્રમાતા પ્રમાણુ દ્વારા જ પ્રવૃત્ત થાય છે, સશય દ્વારા પ્રવૃત્ત થતા નથી. આમ જ્ઞાનમાત્રનું નિયમથી પ્રામાણ્ય પ્રસ્થાપિત થયુ' હેાઈ જ્યાં એ નિયામાં કયારેક અપવાદ ઊભા થાય ત્યાં તે જ્ઞાનનુ' અપ્રામાણ્ય છે [એમ નબુવું, ] અપ્રામાણ્ય હાય ત્યારે અપવાદ અવશ્ય ઊભા થાય છે. અપવાદ એ પ્રકારના છે—બાધક જ્ઞાન અને કારણુદેષજ્ઞાન. તેથી જ શાખર– ભાષ્યના કર્તાએ કહ્યું છે કે જે જ્ઞાનું કરણ દૂષિત હોય કે જે જ્ઞાનની બાબતમાં [ આ જ્ઞાન ] મિથ્યા છે' એવું જ્ઞાન થતું હૈાય તે જ જ્ઞાન અપ્રમાણુ છે, ખીજું નહિ, વાતિક કાર કુમારિલે પણ કહ્યું છે કે ‘તેથી ખોધાત્મક હેાવા માત્રથી જ જ્ઞાનને પ્રાપ્ત થયેલી પ્રમાણતા, વિષય અન્યથા છે એવા જ્ઞાનને કારણે કે કરદોષજ્ઞાનને કારણે [ પછીથી ] દૂર થાય છે.' બાધક જ્ઞાન પહેલા જ્ઞાનનું ઉપમન કરીને જ તે વિષયમાં જન્મે છે એટલે તેમના વિષય સમાન હેાઈ તે સ્પષ્ટપણે જ ખાધક છે પરંતુ કરણદાષજ્ઞાનને વિષય [ખાધ્ય જ્ઞાનના વિષયથા ] ભિન્ન હેાવા છતાં કાર્યેકને લીધે કરણુદોષજ્ઞાન તેનું બાવક્ર ખને છે. ઉદાહરણા, ‘ચમચા વડે પાણી લઇ જાય.' અહી` દપૂર્ણ માસયજ્ઞના અંગભૂત હાઇ, ચમચા મ્રુત્વ છે. ‘જે પશુકામ હાય તે ગાયને દેહવા માટે વપરાતા પાત્ર વડે [ગોરોનેન ] પાણી લઈ જાય.' અહીં કામ્યમાન પશુના નિર્દેશ હાઇ, ગાયને હવા માટે વપરાતું પાત્ર [ત્વ નથી પણ] પુરુષાર્થ છે. આમ ત્વં અને પુરુષાર્થરૂપે તે બંનેના વિષયા ભિન્ન હાવાં છતાં ચમચા અને ગાઢાહનપાત્રનુ` કા` એક હાઈ ગાઢાહનપાત્રથી કાં પાર પડતાં ચમચા તે કાર્યાં કરવામાંથી અટઅે છે. એ જ પ્રમાણે કરણદોષજ્ઞાનના વિષય દાષ ડાવા છતાં દાષાના સ્વભાવ અયથા જ્ઞાન ઉત્પન્ન કરવાના હેાઈ, કરણદેાષજ્ઞાન પેલા જ્ઞાનના પ્રામણ્યનુ બાધક બને છે. તેથી કહ્યું છે કે દુષિત કારણનું જ્ઞાન અન્ય વિષયમાં ઉત્પન્ન થયું. હેાવા છતાં પર પરાથી તુલ્યવિષયતા પામીને ગદાહન વગેરેની જેમ ખાધક બને છે.' [‘મારી આંખ દોષવાળી છે' એવુ જ્ઞાન કરાષજ્ઞાન છે. આમ કરણુદાષજ્ઞાનના વિષય દોષ છે, દાષા અયથાય જ્ઞાન જન્માવે છે. એટલે આંખ ચિંદ્રને દેખતી ઢાય તે ચિદ્ર વિષય અયથાર્થ છે એવું ભાન આપણને કરણદેાષજ્ઞાન કરાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org