________________
શબ્દ અથસંસ્પશી છે 24 શંકા- શબ્દ અર્થને સ્પર્શતા નથી એ દેશને પરિહાર તમે તૈયાયિકે કેવી રીતે કરશો? બાહ્ય અર્થના (=વસ્તુના) જ્ઞાનને શબ્દ ઉત્પન્ન કરતા નથી. જેમને વસ્તુને સંપર્ક દુર્લભ છે એવા કેવળ વિકલ્પરૂપ જ્ઞાનને આધારે જ ઉત્પન્ન થનારા [શબ્દો] પિતાના મહિમા પ્રમાણે બાહ્ય અર્થ સાથેના સમન્વયને અવગણીને મોટે ભાગે વિકલ્પરૂપ જ્ઞાનેને જ ઉત્પન્ન કરતા જણાય છે. આનું ઉદાહરણ છે–આંગળીના ટેરવે હાથીઓના સે જૂથ હતા.” શબ્દને આ સ્વભાવ જ તેમનું અર્થાસંસ્પર્શિત્વ છે.
25. चक्षुरादीनामप्यलीककचकूर्चकादिप्रतीतिकारणत्वमस्ति, न च तेषामर्थासंस्पर्शित्वमिति चेत् , न, तेषां हि तिमिरादिदोषकलुषितवपुषां तथाविधविभ्रमकारणत्वम्, न तु स्वमहिम्नैव ।
25. નૈયાયિક—ચક્ષ વગેરે પણ મિથ્યા વાળના ગૂંચળા વગેરેનું જ્ઞાન જન્માવે છે, છતાં તેઓ અર્થાસંસ્પર્શ નથી.
શંકાકાર-ના. ચક્ષુ વગેરે પિતાના જ મહિમાથી તેવા ભ્રમજ્ઞાનો જમાવતા નથી પરંતુ તિમિર વગેરે દેથી દૂષિત તેઓ તેવા ભ્રમજ્ઞાને જન્માવે છે.
26. રૂાપિ પુરુષોત્તમેષ મટિમ, ન રાાનામિતિ વેત; મૈત્રમ્, ઢોષवतोऽपि पुरुषस्य मूकादेरनुच्चारितशब्दस्येदृशविप्लवोत्पादनपाटवाभावात् । असत्यपि च पुरुषहृदयकालुष्ये यथाप्रयुज्यमानान्यगुल्यग्रादिवाक्यानि विप्लवमावहन्त्येवेति शब्दानामेवैष स्वभावः, न वक्तदोषाणाम् । अपि च न चक्षुरादिबाधकज्ञानोदये सति न विरमति, विपरीतवेदनजन्मनः शुक्तिकारजतादिबुद्धिषु विभ्रमस्यापायदर्शनात् । शब्दस्तु शतकृत्वोऽपि बाध्यमानो यथैवोच्चरितः 'करशाखाशिखरे करेणुशतमास्ते' इति तथैव तथाभूतं भूयोऽपि विकल्पमयथार्थ मुत्पादयत्येवेति विकल्पाधीनजन्मत्वाच्छब्दानामेवेदं रूपं यदर्थासंस्पर्शित्वं नामेति । तदुक्तम्--
विकल्पयोनयः शब्दा विकल्पाः शब्दयोनयः ।
तेषामन्योन्यसम्बन्धे नार्थ शब्दाः स्पृशन्त्यमी ॥ इति ।। 26. નૈયાયિક- અહીં પણ શબ્દોને એ મહિમા નથી પરંતુ પુરુષના દોષોને મહિમા છે.
શંકાકાર–એવું નથી, કારણ કે મૂક વગેરે જે દેષવાળા પુરુષો છે તેમના અનુરચારિત શબ્દમાં આવા ભ્રમને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી. પુરુષના હૃદયમાં કોઈ કલુષિતતા (દોષ) ન હોય અને છતાં તેણે ઉચારેલ “આંગળીના ટેરવે હાથીનાં સેંકડો જૂથ હતાં' જેવાં વાક ભ્રાન્ત જ્ઞાન ઉત્પન્ન કરે છે જ; એટલે આ શબ્દને જ સ્વભાવ છે, વકતાના દોષોને સ્વભાવ નથી. વળી, બાધક જ્ઞાન જન્મતાં ચક્ષુ વગેરે બ્રાન્ત જ્ઞાન ઉત્પન્ન કરવામાંથી અટકતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org