________________
પુરષદોષને લીધે શબ્દ અથસંપશી નથી એમ નહિ. છીપને રજત તરીકે ગ્રહણ કરનાર જ્ઞાન અને એવાં બીજા ભ્રાન્ત જ્ઞાનની બાબતમાં તે બ્રાન્તિ બાધક જ્ઞાન જન્મવાથી દૂર થઈ જતી દેખાય છે. પરંતુ શબ્દ તે સેંકડો વાર બધા પામત હોવા છતાં ફરીથી એ જ રીતે ઉચ્ચારાતાં અર્થાત “હાથના અગ્રભાગે સો હાથી હતા એ પ્રમાણે ઉચ્ચારાતાં પહેલાંની જેમ જ તેવું જ અયથાર્થ વિકલ્પજ્ઞાન તે ફરીથી ઉત્પન્ન કરે છે. વિક૯પને અધીન શબ્દની ઉત્પત્તિ હોવાથી શબ્દોને આવો અર્થસંસ્પર્શ સ્વભાવ છે. એટલે જ કહ્યું છે કે “વિકલ્પ શબ્દને ઉત્પન્ન કરે છે અને શબદો વિકલ્પોને ઉત્પન્ન કરે છે. [આ પ્રમાણે તેમને અન્ય સંબંધ હોવાથી આ શબ્દો અર્થને સ્પર્શતા નથી.”
27. મંત્રામિયતે–મહેતહેવં ચઢિ ન જાવિપિ યથાર્થ રાખ્યુંઃ પ્રત્યयमुपजनयेत्, अर्थासंस्पर्शित्वमेवास्य स्वभाव इति गम्येत । भवति तु गुणवत्पुरुषभाषितात् 'नद्यास्तीरे फलानि सन्ति' इति वाक्यादतिरस्कृतबाह्यार्थो यथार्थः प्रत्ययः, ततः प्रवृत्तस्य तदर्थप्राप्तेः । न चेयमर्थप्राप्तिरर्थस्पर्शशून्यादपि शब्दविकल्पात् पारम्पर्येण मणिप्रभामणिबुद्धिवदवकल्पते इत्युपरिष्टाद् वक्ष्यामः ।
27. નૈયાયિક –અહીં આને જવાબ આપીએ છીએ. આમ બને; જે કદી પણ શબ્દ યથાર્થ જ્ઞાન ઉત્પન્ન ન કરતે હોય તે અર્થસંસ્પશિવ એને સ્વભાવ છે એ સમજી શકાય. પરંતુ ગુણવાન પુરુષના કહેલા વાકય “નદીકાંઠે ફળે છે દ્વારા બાહ્ય અર્થને ન અવગણતું યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થાય છે કારણ કે તેના આધારે પ્રવૃત્તિ કરતાં તે અર્થની પ્રાપ્તિ થાય છે. જેમ મણિપ્રભાને મણિ તરીકે ગ્રહણ કરનાર જ્ઞાન [બ્રાન્ત હેવા છતાં] પરંપરાથી અર્થ પ્રાપ્તિ કરાવે છે તેમ અર્થ સ્પર્શશુન્ય શબ્દજન્ય વિકલ્પ [ભ્રાન્ત હોવા છતાં પરંપરાથી આ અર્થ પ્રાપ્તિ કરાવે છે એવું નથી એ અમે આગળ જણાવીશું.
28. ननु गुणवद्वक्तकादङ्गुल्यादिवाक्याद् दृष्ट एवासमीचीनः प्रत्ययः । मैवम्, गुणवतामेवंविधवाक्योच्चारणचापलाभावात् । यत्तु आप्तोऽपि कञ्चिदनुशास्ति ‘मा भवानभूतार्थ वाक्यं वादीः अङ्गुलिकोटौ करिघटाशतमास्ते इति' इति, तत्रेतिकरणावच्छिन्नस्य दृष्टान्ततया शब्दपरत्वेनोपादानात् प्रतिषेधैकवाक्यतया यथार्थत्वमेव । अर्थपरत्वे तु निषेधैकवाक्यतैव न स्यादिति । तस्मादाप्तवाक्यानामयथा र्थत्वाभावान्न स्वतोऽर्थासंस्पर्शिनः शब्दाः । पुरुष दोषानुषङ्गकृत एवायं विप्लवः ।
28. શંકાકાર–ગુણવાન વકતાએ કહેલા “આગળીના ટેરવે હાથીનાં સે જૂથ હતાં વાય દ્વારા યથાર્થ જ્ઞાન થતું દેખ્યું છે.
તૈયાયિક—ના, એવું નથી, કારણ કે ગુણવાન વક્તાઓ આવાં વાકયો બોલવા માટે જરૂરી અવિચારિતા ધરાવતા નથી. “આંગળીના ટેરવે હાથીઓનાં સેંકડો જૂથ હતાં એવું બેટું વાક્ય આપ ન બોલશે એમ જ્યારે પણ આપ્ત પુરુષ આદેશ આપે છે ત્યારે ત્યાં એવું” શબ્દથી વિશિષ્ટ વાકય ઉદાહરણ તરીકે આપવામાં આવ્યું હઈ શબ્દ પર જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org