________________
શબ્દ અને અનુમાનની કારણ સામગ્રીને ભેદ
ઉપરાંત, શબ્દ અર્થવાન હોય એ રીતે લેકે શબ્દને જણાવતા નથી પરંતુ તેઓ તે શબ્દથી અર્થને પૃથફ જ જણુવે છે. એટલે કેઈ પણ રીતે શબ્દ સાધ્ય નથી. તેથી, ધર્મવિશિષ્ટ ધમરૂપ સાધ્યનો અહીં સંભવ ન હોવાને લીધે શબ્દ અને અનુમાનના વિષથોને ભેદ ઘણો મોટો છે.
17. તમામે ત્વપિ – પક્ષધર્માન્વથાપ્તિસ્રાસાપેક્ષમનુમાનં ચાહયાતમ, शब्दे तु न तानि सन्ति रूपाणि । तथा च शब्दस्य पक्षत्वप्रतिक्षेपान्न तद्धर्मतया गत्वादिसामान्यस्य लिङ्गता । न चार्थस्य धर्मित्वम्, सिद्धियसिद्धिविकल्पानुपपत्तेः । न च तद्धर्मत्वं शब्दस्य शक्यते वक्तुम्, तत्र वृत्त्यभावात् । प्रतीतिजनकत्वेन तद्धर्मतायामुच्यमानायां पूर्ववदितरेतराश्रयः, पक्षधर्मादिबलेन प्रतीतिः, प्रतीतौ च सत्यां पक्षधर्मादिरूपलाभः । अपि च यद्यर्थधर्मतया शब्दस्य पक्षधर्मत्वं भवेत्, तदाऽनवगतधूमाग्निसम्बन्धोऽपि यथा धूमस्य पर्वतधर्मतां गृह्णात्येव तथाऽनवगतशब्दार्थसम्बन्धोऽपि अर्थधर्मतां शब्दस्य गृह्णीयातू, न च गृह्णातीत्यतो नास्ति पक्षधर्मत्वं शब्दस्येति ।
17. કારણસામગ્રીને ભેદ પણ [અનુમાન અને શબ્દ વચ્ચે] છે. પક્ષધર્મ, અન્વય, વગેરે ધર્મોની અપેક્ષા રાખનારું અનુમાન છે એમ સમજાવવામાં આવ્યું છે, જયારે શબ્દમાં તે એ ધર્મો નથી. વળી, શબ્દના પક્ષ હોવાને પ્રતિષેધ કરવામાં આવ્યો હોઈ પક્ષધર્મરૂપે ગત્વ વગેરે સામાન્ય લિંગ ન બની શકે. અર્થને પક્ષ તરીકે સ્વીકારી ન શકાય કારણ કે સિદ્ધિ-અસિદ્ધિ વિકલ્પ દ્વારા અર્થનું પક્ષ હેવું ઘટતું નથી. [માને કે અર્થને પક્ષ તરીકે સ્વીકારી લઈએ તે પણ શબ્દ પક્ષને (=અર્થને) ધર્મ છે એમ કહી શકાશે નહિ કારણ કે તેને પક્ષમાં (=અર્થમાં) અભાવ છે. અર્થજ્ઞાન જન્માવીને શબ્દ અર્થને (=પક્ષનો) ધર્મ બને છે એમ કહેતાં પહેલાંની જેમ અ ન્યાશ્રયદોષ આવશે – પક્ષધર્મ ' વગેરેના બળે અર્થજ્ઞાન જન્મ અને અર્થજ્ઞાન જમતાં પક્ષધર્મ વગેરે ધર્મો સ્વરૂપલાભ પામે. વળી, જે અર્થને ધર્મ હોવાને કારણે શબ્દનું પક્ષધર્મતત્વ સંભવતું હોય તે ધૂમ અને અગ્નિ વચ્ચેના સંબંધના જ્ઞાન વિના પણ ધૂમ પર્વતનો ધર્મ છે એવું જ્ઞાન જેમ થાય છે જ તેમ શબ્દ અને અર્થ વચ્ચેના સંબંધના જ્ઞાન વિના શબ્દ અને ધર્મ છે એવું જ્ઞાન થવું જોઈએ, પણ થતું નથી. તેથી, શબ્દ પક્ષને ધર્મ નથી.
18. अन्वयव्यतिरेकावपि तस्य दुरुपपादौ, देशे काले च शब्दार्थयोरनुगमाभावात् । न हि यत्र देशे शब्दः तत्रार्थः । यथोक्तं श्रोत्रियैः –'मुखे हि शब्दमुपलभामहे भूमावर्थम्' इति । वयं तु कर्णाकाशे शब्दमुपलभामहे इत्यास्तामेतत् । नापि यत्र काले शब्दः तत्रार्थः, इदानीं युधिष्ठिरार्थाभावेऽपि युधिष्ठिरशब्दसम्भवात् । शब्दार्थयोः अन्वयाभावेऽपि तद्बुद्धयोरन्वयो ग्रहीष्यते इत्युच्यते । तर्हि वक्तव्यं - किमर्थबुद्धावुत्पन्नायामन्वयो गृह्यते अनुत्पन्नायां वा ? अनुत्पन्नायां तावत् स्वरूपासत्त्वात्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org