________________
૫. માનવતાનાં મૂલ્ય
5) ક ભાઈ મળવા આવ્યા ત્યારે ખૂબ * જો રાજી રાજી હતા. એમના કાંડે એક શું ઘડિયાળ હતું. એમનું ડાયલ ખૂબ જ
આકર્ષક હતું. ખુશીનું કારણ પૂછ્યું, તો
કહે : “બારસોનું omegaનું ઘડિયાળ મને કે માત્ર પોણા બસોમાં મળી ગયું.
- બીજા દિવસે એમના ઘડિયાળી છે મિત્રને બતાવવા ગયા. એણે ખોલ્યું, જોયું, એ બોલી ઊઠ્યો : “ભલા માણસ, આ મશીન મૂળ તો બનાવટી છે. પૂરા પચીસનું પણ નથી! ' હા, ડાયલ ઓમેગાનું છે. એક અઠવાડિયું
ચાલે તો તારું ભાગ્ય.” છે એ પાછો મારી પાસે આવ્યો, “હું છે તો બની ગયો. સાવ બની ગયો.” “પણ મૂળ શું થયું ? ગઈ કાલ રાજી હતો આજે ( નારાજ પલમેં તોલા પલમેં માસા.” - મશીન બનાવટી નીકળ્યું, પચ્ચીસનું પણ
નથી.” જીવનમાં પણ આવું જ છે.
બહારનું જીવન ડાયલ છે. અંદરનું જીવન oo મશીન છે. જે માણસો ડાયલ ઉપર મોહી
માનવતાનાં મૂલ્ય : ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org