________________
કેરી હું ખાઉં છું. ત્યારે મને થયું કે હું પણ એકાદ આંબો વાવતો જાઉં કે જેથી ભાવિમાં આવનારી જે પેઢી છે એને છાયા મળે. આપણે બીજાને લાભ આપવાનો છે.”
અમાસની રાત્રે તમે જોયું હશે કે આકાશમાં એક તારો જો ખરે છે તો તે તેજનો લિસોટો મૂકી જાય છે.
એ જ રીતે તમે ભલે ખૂબ મહાન માનવી ન બની શકો; પરંતુ તમારા વર્તુળમાં, તમારા સમાજમાં, તમારા મિત્રમંડળમાં, એક તેજનો લિસોટો મૂકીને જાઓ, કે જે માનવહૃદયમાં પ્રકાશ પાથરે.
૩૯૦ - માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org