SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. માનવતાનાં મૂલ્ય 5) ક ભાઈ મળવા આવ્યા ત્યારે ખૂબ * જો રાજી રાજી હતા. એમના કાંડે એક શું ઘડિયાળ હતું. એમનું ડાયલ ખૂબ જ આકર્ષક હતું. ખુશીનું કારણ પૂછ્યું, તો કહે : “બારસોનું omegaનું ઘડિયાળ મને કે માત્ર પોણા બસોમાં મળી ગયું. - બીજા દિવસે એમના ઘડિયાળી છે મિત્રને બતાવવા ગયા. એણે ખોલ્યું, જોયું, એ બોલી ઊઠ્યો : “ભલા માણસ, આ મશીન મૂળ તો બનાવટી છે. પૂરા પચીસનું પણ નથી! ' હા, ડાયલ ઓમેગાનું છે. એક અઠવાડિયું ચાલે તો તારું ભાગ્ય.” છે એ પાછો મારી પાસે આવ્યો, “હું છે તો બની ગયો. સાવ બની ગયો.” “પણ મૂળ શું થયું ? ગઈ કાલ રાજી હતો આજે ( નારાજ પલમેં તોલા પલમેં માસા.” - મશીન બનાવટી નીકળ્યું, પચ્ચીસનું પણ નથી.” જીવનમાં પણ આવું જ છે. બહારનું જીવન ડાયલ છે. અંદરનું જીવન oo મશીન છે. જે માણસો ડાયલ ઉપર મોહી માનવતાનાં મૂલ્ય : ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy