________________
૧૬. જીવનમાં ધર્મ
+ धर्मस्य फलमिच्छन्ति, धर्मं नेच्छन्ति मानवा: X फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः $ માણસો ધર્મનું ફળ-પરિણામ ઇચ્છે
છે, પણ તેમને ધર્મ આચરવો નથી. એને છે પાપનું ફળ જોઈતું નથી, છતાં પાપ આખો * દિવસ પ્રેમપૂર્વક કરે જ જાય છે !
વન વ્યવહારમાં ધર્મની અગત્ય શી જી છે, તેનો આજે અહીં વિચાર કરવાનો છે. જગત આખું આબાદી, A સુખશાંતિ આનંદ અને સંપત્તિની ઇચ્છા કરે. છે છે, પણ તે મળે શાથી ? કારણનો વિચાર
કોઈ કરતું નથી ! કાર્ય જોઈએ છે, પણ કારણ નથી જોઈતું ! પણ એ બને કેમ ? ધર્મ સત્યનું વૃક્ષ છે, અને સુખ ધર્મનું ફળ
છે, ફળ કોને કહેવાય ? ઝાડને હોય, ઝાડ $ વાવીએ નહિ તો ફળની પ્રાપ્તિ ક્યાંથી
થાય? કેરીઓ જોઈએ છે, પણ આંબો * વાવવો નથી. ધર્મનું ફળ મેળવવું છે, પણ
૧૭૨ માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org