________________
૨૬. કર્મના કાનૂનમાં તમારો ફાળો શો ?
વિશ્વમાં આપણું સ્થાન ક્યાં છે
છે તેની ખબર ન પડે તો આપણી જાત સાથે સંબંધ કેમ બાંધી શકીએ ? જ લાગણી, અહમ્, નામ, શરીર – ? દેહભાવમાંથી બંધાયેલ આપણા “હું'થી પેલી પાર જોવાની આપણી દૃષ્ટિ વિશાળ
બની ન હોય તો આપણા “સ્વ'નો અનુભવ શું કરવાની નજીક પણ કેમ આવી શકીશું ?
ધ્યાનની પ્રક્રિયા દ્વારા આપણા વાસ્તવિક “સ્વ”ની નજીક આવી શકીએ. આ મંજિલ પર પહોંચ્યા પછી જ આપણી
અમરતાનું આપણને ભાન થાય છે. આ શું અનુભવના અભાવમાં આપણા જીવનનો કોઈ સંગીન પાયો નંખાતો નથી.
ધ્યાનનું ધ્યેય છે સુખના મૂળ સુધી જવાનું. જ્યાં ભયને કોઈ અવકાશ નથી,
જ્યાં પ્રકાશવંત જીવન જ ઝબકે છે, ત્યાં આપણી સાથેનો આ રીતે સંબંધ બંધાય. છે. આ અનુભવ દ્વારા આપણને એ સમજાય છે ” કે “હું” હતો, “હું છું” અને “હું”
૨૭૦ * માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org