________________
૨૯. પૂર્ણાષ્ટક (૨)
पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् ।
या तु स्वाभाविकी सैव जात्यरत्नविमानिभा ।। છે , ર્ણતા બે પ્રકારની છે, ભૌતિક અને
૧. આધ્યાત્મિક. ભૌતિક પૂર્ણતા દેખાય * છે, આધ્યાત્મિક સ્થળ બુદ્ધિથી દેખાતી નથી.
જે દેખાતી હોય એની પાછળ દુનિયા દોડે
છે, જે દેખાતી નથી એ લોકોના સમાજમાં છે જલદી નથી ઊતરતી.
દેખાય છે એની કિંમત બહુ સ્થૂળ * છે, જે નથી દેખાતી એની કિંમત સૂક્ષ્મ છે.
રૂપિયાનું પરચૂરણ ભેગું કરો તો આખો હાથ ભરાઈ જાય, હજારની નોટ
હાથમાં હોય તો ખબરેય ન પડે. બાળકને જે હજારની નોટ આપવા જાઓ તો કહેશે કે
મારે કાગળિયું નથી જોઈતું ! મને બે આના આપો. મારે આઇસક્રીમ કેન્ડી લેવી છે !
એને હજારની નોટ નકામી છે. એ બે છે આનીમાં રાજી છે.
જેને માત્ર વિષયોમાં; આહાર, ° નિદ્રા, ભયમાં જીવન પૂરું કરવું છે એને
પૂર્ણાષ્ટક = ૨૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org