________________
એવી કોઈ પળ આવતાં આજનો ખરાબમાં ખરાબ માણસ કાલે સારો થઈ જાય. આપણને ખબર નથી કે કયો આત્મા, કયા પ્રભાતની કઈ ક્ષણે જાગી જવાનો છે. એ જોવાની શક્તિ અપૂર્ણમાં નથી. જે સત્, ચિત્ અને આનંદથી પરિપૂર્ણ હોય તેને જ આ પૂર્ણતા દેખાય. બાકી કાગડાને તો ચાંદા સિવાય શું દેખાય ?
તો એવું કેમ ન બને કે આપણે બધા આજે ક્રોધમાં, મોહમાં, માનમાં, મમતામાં પડેલા બાળકોની જેમ ધૂળમાં આળોટતા આત્માઓ દિવસ પરમાત્માના પંથે પ્રયાણ કરીએ ?
કોઈક
પૂર્ણ
આત્માની કેવળશ્રીના સુખમાં મગ્ન અને દર્શન, જ્ઞાન અને ચારિત્રથી એવા સચ્ચિદાનંદથી પરિપૂર્ણ આત્માને આખું જગત જાણે લીલામાં લાગ્યું ન હોય તેવું પૂર્ણ લાગે.
Jain Education International
૨૯૬ * માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org