SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯. પૂર્ણાષ્ટક (૨) पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् । या तु स्वाभाविकी सैव जात्यरत्नविमानिभा ।। છે , ર્ણતા બે પ્રકારની છે, ભૌતિક અને ૧. આધ્યાત્મિક. ભૌતિક પૂર્ણતા દેખાય * છે, આધ્યાત્મિક સ્થળ બુદ્ધિથી દેખાતી નથી. જે દેખાતી હોય એની પાછળ દુનિયા દોડે છે, જે દેખાતી નથી એ લોકોના સમાજમાં છે જલદી નથી ઊતરતી. દેખાય છે એની કિંમત બહુ સ્થૂળ * છે, જે નથી દેખાતી એની કિંમત સૂક્ષ્મ છે. રૂપિયાનું પરચૂરણ ભેગું કરો તો આખો હાથ ભરાઈ જાય, હજારની નોટ હાથમાં હોય તો ખબરેય ન પડે. બાળકને જે હજારની નોટ આપવા જાઓ તો કહેશે કે મારે કાગળિયું નથી જોઈતું ! મને બે આના આપો. મારે આઇસક્રીમ કેન્ડી લેવી છે ! એને હજારની નોટ નકામી છે. એ બે છે આનીમાં રાજી છે. જેને માત્ર વિષયોમાં; આહાર, ° નિદ્રા, ભયમાં જીવન પૂરું કરવું છે એને પૂર્ણાષ્ટક = ૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy