________________
૨૩. જડ અને ચેતનશક્તિના ભેદનું જ્ઞાન
વિશ્વ જડ અને ચેતનનું ઘર છે.
આ જીવન માટે બંનેની ભાગીદારી શું જરૂરી છે. ચેતનના સંસર્ગથી જડ જીવંત
બને છે. મનને વિચાર, કાનને શ્રવણ,
આંખોને દૃશ્ય, નાકને સુગંધ, જીભને સ્વાદ છે અને શરીરને સ્પર્શ કોણ કરાવે છે ? આ
એકમાત્ર ચેતના છે. ચેતના વિના મગજ
અને પાંચ ઇન્દ્રિયો આ બધા જીવનરહિત છે અને કાર્યશીલતારહિત બની જાય છે.
બધાં બાહ્ય રૂપોની પછવાડે અગોચર કોઈ તત્ત્વ છે. જીવન–અર્પણ કરનાર આ અદશ્ય તત્ત્વને શું નામ આપવું ? સંસ્કૃતમાં
આને આત્મા કહે છે. અંગ્રેજીમાં સોલ, જ સ્પિરિટ, સેલ્ફ, ડિવાઇન લાઇફ કહેવાય
છે. ખરી રીતે આ બધા અંગ્રેજી શબ્દો | આત્માનો પૂર્ણ અર્થ બતાવી શકતા નથી.
શબ્દ સાંભળતાં પ્રાણપત જીવંત શક્તિનો અર્થ પ્રગટ થવો જોઈએ. તેથી જ મારા
વાર્તાલાપમાં હું વારંવાર “ચેતનાશક્તિ' બૂ શબ્દનો ઉપયોગ કરી “આત્મા, સોલ
જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org